આજના (તા. 25/01/2023ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 25/01/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : આ રીતે ઘેર બેઠા મોબાઈલથી કરી નાંખો e-KYC નહીંતર બંધ થઈ જશે 2000નો હપ્તો અહીંથી

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો: 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો અહીં ક્લિક કરો.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

 ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=25/01/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 582 600
ઘઉં ટુકડા 574 638
કપાસ 1501 1701
મગફળી જીણી 960 1421
મગફળી જાડી 840 1481
શીંગ ફાડા 941 1671
એરંડા 1051 1391
તલ 2651 3521
કાળા તલ 2001 2901
જીરૂ 3101 5531
કલંજી 1651 2921
નવું જીરૂ 3851 6271
વરિયાળી 2151 2401
ધાણા 800 1571
ધાણી 1100 1501
ધાણી નવી 1211 2551
મરચા સૂકા પટ્ટો 1751 4701
ધાણા નવા 1000 1726
લસણ 121 501
ડુંગળી 51 266
ડુંગળી સફેદ 136 201
ગુવારનું બી 1161 1161
બાજરો 361 511
જુવાર 961 1141
મકાઈ 491 491
મગ 576 1621
ચણા 821 926
વાલ 451 2601
અડદ 651 1451
ચોળા/ચોળી 676 1351
મઠ 1561 1651
તુવેર 601 1521
સોયાબીન 900 1046
રાઈ 941 1041
મેથી 881 1331
અજમો 2276 2276
ગોગળી 851 1141
સુરજમુખી 801 801
વટાણા 351 791
આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=25/01/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1550 1703
ઘઉં લોકવન 510 580
ઘઉં ટુકડા 530 639
જુવાર સફેદ 840 1105
જુવાર પીળી 475 625
બાજરી 305 485
તુવેર 1250 1500
ચણા પીળા 711 950
ચણા સફેદ 1400 2500
અડદ 1260 1460
મગ 1310 1665
વાલ દેશી 2211 2565
વાલ પાપડી 2450 2700
ચોળી 1200 1700
મઠ 1286 1800
વટાણા 620 780
કળથી 1175 1370
સીંગદાણા 1770 1825
મગફળી જાડી 1160 1481
મગફળી જીણી 1140 1330
તલી 2800 3550
સુરજમુખી 840 1150
એરંડા 1311 1384
સોયાબીન 1015 1045
સીંગફાડા 1320 1765
કાળા તલ 2470 2850
લસણ 190 424
ધાણા 1100 1550
મરચા સુકા 1800 3900
ધાણી 1175 1600
જીરૂ 5000 5900
રાય 900 1150
મેથી 950 1305
કલોંજી 2650 3060
રાયડો 880 1070
રજકાનું બી 3200 3600
ગુવારનું બી 1150 1210
આજ ના ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
તારીખ=25/01/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4700 6501
વરિયાળી 2600 4480
ઇસબગુલ 3240 3460
રાયડો 941 1091
તલ 2861 3550
સુવા 1750 2231
અજમો 2301 2640
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો