આજના (તા. 24/11/2022ને ગુરુવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 24/11/2022ને ગુરુવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : 50,000 રૂપિયાની લોન મોબાઈલ થી ઓનલાઈન અરજી કરી લોન મેળવો વધુ અહીં ક્લિક કરો

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 482 534
ઘઉં ટુકડા 494 588
કપાસ 1731 1796
શીંગ ફાડા 891 1541
એરંડા 1000 1436
તલ 2301 3161
જીરૂ 3851 4611
કલંજી 926 2351
વરિયાળી 1701 1701
ધાણા 800 1901
ધાણી 1000 1901
મરચા 1401 6501
લસણ 111 361
ગુવારનું બી 1031 1031
બાજરો 181 181
જુવાર 741 831
મકાઈ 181 441
મગ 1001 1481
ચણા 821 926
વાલ 1521 2176
અડદ 801 1491
ચોળા/ચોળી 601 1326
મઠ 1501 1531
તુવેર 751 1411
સોયાબીન 961 1166
રાયડો 976 1131
રાઈ 1131 1161
મેથી 751 1041
ગોગળી 891 1101
વટાણા 361 741

*(સોર્સ- APMC Gondol)




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1700 1828
ઘઉં લોકવન 490 521
ઘઉં ટુકડા 495 588
જુવાર સફેદ 575 805
જુવાર પીળી 391 495
બાજરી 285 390
તુવેર 875 1451
ચણા પીળા 800 951
ચણા સફેદ 1850 2644
અડદ 1100 1516
મગ 1270 1516
વાલ દેશી 1750 2175
વાલ પાપડી 2300 2550
ચોળી 1240 1300
મઠ 1100 1600
વટાણા 354 1064
કળથી 750 1125
સીંગદાણા 1590 1670
મગફળી જાડી 1050 1320
મગફળી જીણી 1070 1240
તલી 2910 3132
સુરજમુખી 850 1160
એરંડા 1375 1458
અજમો 1650 1940
સુવા 1290 1521
સોયાબીન 1000 1110
સીંગફાડા 1225 1575
કાળા તલ 2501 2825
લસણ 85 261
ધાણા 1660 1805
મરચા સુકા 180 5000
ધાણી 1740 1845
વરીયાળી 2151 2151
જીરૂ 3700 4540
રાય 1050 1230
મેથી 950 1110
કલોંજી 1845 2392
રાયડો 1000 1160
રજકાનું બી 3200 3800
ગુવારનું બી 1150 1181

*(સોર્સ- APMC Rajkot)




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3860 4762
વરિયાળી 2350 3300
ઇસબગુલ 3125 3432
રાયડો 1162 1251
તલ 2391 2911
સુવા 1511 1770
અજમો 870 2651

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો