આજના (તા. 24/01/2023ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 24/01/2023 ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : આ રીતે ઘેર બેઠા મોબાઈલથી કરી નાંખો e-KYC નહીંતર બંધ થઈ જશે 2000નો હપ્તો અહીંથી

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો: 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો અહીં ક્લિક કરો.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

 ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=24/01/2023
Rate for 20 Kgs.
આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=24/01/2023
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1550 1700
ઘઉં લોકવન 508 572
ઘઉં ટુકડા 525 638
જુવાર સફેદ 850 1121
જુવાર પીળી 475 621
બાજરી 295 501
તુવેર 1100 1480
ચણા પીળા 801 940
ચણા સફેદ 1500 2600
અડદ 1250 1451
મગ 1350 1660
વાલ દેશી 2150 2540
વાલ પાપડી 2450 2700
ચોળી 1100 1400
મઠ 1290 1801
વટાણા 400 755
કળથી 1120 1365
સીંગદાણા 1770 1820
મગફળી જાડી 1175 1480
મગફળી જીણી 1165 1365
તલી 2700 3500
સુરજમુખી 840 1170
એરંડા 1301 1383
અજમો 1750 2560
સુવા 1250 1460
સોયાબીન 1025 1070
સીંગફાડા 1280 1765
કાળા તલ 2440 2840
લસણ 150 435
ધાણા 1070 1450
મરચા સુકા 2100 4000
ધાણી 1100 1470
વરીયાળી 2525 2525
જીરૂ 5000 6040
રાય 990 1150
મેથી 950 1325
ઇસબગુલ 3000 3000
કલોંજી 2600 3062
રાયડો 880 1100
રજકાનું બી 3000 3425
ગુવારનું બી 1100 1240
આજ ના ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
તારીખ=24/01/2023
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 5000 6151
વરિયાળી 2711 4000
ઇસબગુલ 3131 3435
રાયડો 919 1122
તલ 2061 3500
સુવા 1935 2092
અજમો 2390 2770
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો