આજના (તા. 22/11/2022ને મંગળવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 22/11/2022ને મંગળવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : 50,000 રૂપિયાની લોન મોબાઈલ થી ઓનલાઈન અરજી કરી લોન મેળવો વધુ અહીં ક્લિક કરો

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 492 564
ઘઉં ટુકડા 494 576
કપાસ 1601 1776
શીંગ ફાડા 1151 1581
એરંડા 1076 1436
તલ 2500 3391
જીરૂ 3300 4551
કલંજી 1326 2481
ધાણા 1000 1951
ધાણી 1100 1931
મરચા 1701 6501
લસણ 111 331
ડુંગળી 61 441
ગુવારનું બી 1121 1121
જુવાર 501 881
મકાઈ 431 471
મગ 1001 1461
ચણા 796 891
વાલ 1300 2101
વાલ પાપડી 2501 2501
અડદ 851 1481
ચોળા/ચોળી 851 1376
મઠ 1531 1531
તુવેર 701 1451
સોયાબીન 971 1156
રાઈ 1131 1131
મેથી 871 1051
ગોગળી 761 1141
કાંગ 651 681
કાળી જીરી 976 2091
સુરજમુખી 591 941
વટાણા 361 931

*(સોર્સ- APMC Gondol)




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1655 1760
ઘઉં લોકવન 492 535
ઘઉં ટુકડા 495 594
જુવાર સફેદ 580 785
જુવાર પીળી 391 480
બાજરી 285 405
તુવેર 830 1405
ચણા પીળા 750 931
ચણા સફેદ 1700 2600
અડદ 1000 1525
મગ 1270 1520
વાલ દેશી 1850 2230
વાલ પાપડી 2150 2530
ચોળી 1280 1480
મઠ 1200 1500
વટાણા 465 1034
કળથી 835 1150
સીંગદાણા 1590 1680
મગફળી જાડી 1050 1260
મગફળી જીણી 1070 1230
તલી 2950 3151
સુરજમુખી 775 1180
એરંડા 1350 1459
અજમો 1575 1960
સુવા 1250 1540
સોયાબીન 990 1105
સીંગફાડા 1225 1575
કાળા તલ 2570 2780
લસણ 90 280
ધાણા 1725 1900
મરચા સુકા 1300 5800
ધાણી 1836 2100
વરીયાળી 2135 2135
જીરૂ 3700 4531
રાય 1080 1237
મેથી 920 1132
ઇસબગુલ 2101 2101
કલોંજી 1810 2435
રાયડો 1020 1160
રજકાનું બી 3400 4100
ગુવારનું બી 1150 1210

*(સોર્સ- APMC Rajkot)




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3700 5000
વરિયાળી 2500 3340
ઇસબગુલ 3141 3500
રાયડો 1145 1251
તલ 2460 3541
સુવા 1565 1770
અજમો 1440 2682

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો