આજના (તા. 21/11/2022ને સોમવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 21/11/2022ને સોમવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : 50,000 રૂપિયાની લોન મોબાઈલ થી ઓનલાઈન અરજી કરી લોન મેળવો વધુ અહીં ક્લિક કરો

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 490 558
ઘઉં ટુકડા 496 588
મગફળી જીણી 925 1301
મગફળી જાડી 840 1321
શીંગ ફાડા 1141 1591
તલ 2500 3241
જીરૂ 3251 4561
કલંજી 1421 2471
ધાણા 1000 2011
ધાણી 1100 2151
લસણ 111 371
ગુવારનું બી 951 1121
બાજરો 271 481
જુવાર 481 761
મકાઈ 451 511
મગ 951 1491
ચણા 776 886
વાલ 901 2501
અડદ 626 1501
ચોળા/ચોળી 1301 1326
મઠ 1511 1581
તુવેર 726 1441
રાયડો 876 1121
રાઈ 876 1171
મેથી 701 1031
સુવા 821 821
ગોગળી 811 1201
કાળી જીરી 2151 2151
વટાણા 481 861

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1700 1818
ઘઉં લોકવન 492 535
ઘઉં ટુકડા 495 594
જુવાર સફેદ 630 805
જુવાર પીળી 375 501
બાજરી 290 396
તુવેર 925 1408
ચણા પીળા 745 911
ચણા સફેદ 1571 2575
અડદ 1161 1530
મગ 1260 1484
વાલ દેશી 1950 2221
વાલ પાપડી 2250 2530
મઠ 1200 1600
વટાણા 470 1100
કળથી 815 1190
સીંગદાણા 1600 1725
મગફળી જાડી 1060 1299
મગફળી જીણી 1050 1240
અળશી 1100 1210
તલી 2860 3160
સુરજમુખી 765 1155
એરંડા 1390 1464
અજમો 1650 1970
સુવા 1275 1540
સોયાબીન 980 1100
સીંગફાડા 1260 1590
કાળા તલ 2560 2860
લસણ 91 270
ધાણા 1780 1925
મરચા સુકા 1800 5600
ધાણી 1820 2040
વરીયાળી 2000 2250
જીરૂ 3700 4556
રાય 1080 1220
મેથી 920 1080
ઇસબગુલ 1750 1750
કલોંજી 1950 2426
રાયડો 1020 1135
રજકાનું બી 3400 4150
ગુવારનું બી 1100 1180

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3955 4950
વરિયાળી 2312 3151
ઇસબગુલ 3231 3551
સરસવ 1190 1190
રાયડો 1122 1329
તલ 2500 3251
મેથી 1015 1060
ધાણા 2050 2050
સુવા 1560 1750
અજમો 901 2252

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો