આજના (તા. 19/11/2022ને શનિવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 19/11/2022ને શનિવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : 50,000 રૂપિયાની લોન મોબાઈલ થી ઓનલાઈન અરજી કરી લોન મેળવો વધુ અહીં ક્લિક કરો

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

*(સોર્સ- APMC Gondol)




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1750 1845
ઘઉં લોકવન 490 530
ઘઉં ટુકડા 495 560
જુવાર સફેદ 570 801
જુવાર પીળી 370 465
બાજરી 305 411
તુવેર 1034 1405
ચણા પીળા 735 894
ચણા સફેદ 1700 2555
અડદ 1100 1540
મગ 1240 1492
વાલ દેશી 2000 2325
વાલ પાપડી 2250 2565
ચોળી 1250 1375
મઠ 1200 1500
વટાણા 400 820
કળથી 770 1105
સીંગદાણા 1600 1690
મગફળી જાડી 1050 1285
મગફળી જીણી 1030 1245
અળશી 1050 1200
તલી 2858 3250
સુરજમુખી 850 1175
એરંડા 1390 1456
અજમો 1650 2005
સુવા 1310 1511
સોયાબીન 990 1115
સીંગફાડા 1225 1590
કાળા તલ 2554 2828
લસણ 91 250
ધાણા 1800 1900
મરચા સુકા 1800 6000
ધાણી 1895 1965
વરીયાળી 2022 2301
જીરૂ 3760 4557
રાય 1100 1225
મેથી 920 1150
કલોંજી 1800 2455
રાયડો 990 1150
રજકાનું બી 3300 4200
ગુવારનું બી 1120 1170

*(સોર્સ- APMC Rajkot)




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4120 5055
વરિયાળી 2361 3465
ઇસબગુલ 3225 3401
રાયડો 915 1231
તલ 2400 2611
સુવા 1570 1750
અજમો 670 2530

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો