આજના (તા. 18/11/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 18/11/2022ને શુક્રવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : 50,000 રૂપિયાની લોન મોબાઈલ થી ઓનલાઈન અરજી કરી લોન મેળવો વધુ અહીં ક્લિક કરો

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 490 562
ઘઉં ટુકડા 496 570
કપાસ 1751 1861
શીંગ ફાડા 801 1601
એરંડા 1111 1431
તલ 2601 3311
જીરૂ 3001 4481
ઈસબગુલ 1751 2601
કલંજી 1501 2461
ધાણા 1000 2021
ધાણી 1100 1911
લસણ 101 311
ડુંગળી 66 411
ગુવારનું બી 971 1061
બાજરો 441 441
જુવાર 491 721
મકાઈ 371 451
મગ 1021 1511
ચણા 781 881
વાલ 1381 2301
અડદ 701 1531
ચોળા/ચોળી 1076 1351
મઠ 1511 1581
તુવેર 776 1441
સોયાબીન 921 1141
રાયડો 851 1151
રાઈ 1100 1161
મેથી 826 1051
ગોગળી 1041 1161

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1800 1887
ઘઉં લોકવન 480 535
ઘઉં ટુકડા 490 585
જુવાર સફેદ 550 785
જુવાર પીળી 385 470
બાજરી 290 395
તુવેર 1080 1300
ચણા પીળા 730 884
ચણા સફેદ 1700 2450
અડદ 1167 1540
મગ 1260 1485
વાલ દેશી 1850 2221
વાલ પાપડી 2060 2535
ચોળી 1000 1441
મઠ 1200 1600
વટાણા 465 828
કળથી 750 1125
સીંગદાણા 1600 1690
મગફળી જાડી 1050 1375
મગફળી જીણી 1030 1235
અળશી 1050 1230
તલી 2850 3165
સુરજમુખી 811 1185
એરંડા 1250 1432
અજમો 1625 1960
સુવા 1311 1535
સોયાબીન 980 1100
સીંગફાડા 1240 1585
કાળા તલ 2560 2800
લસણ 90 260
ધાણા 1860 1930
મરચા સુકા 1500 6500
ધાણી 1890 2040
વરીયાળી 2000 2300
જીરૂ 3740 4554
રાય 1050 1215
મેથી 900 1100
કલોંજી 2000 2445
રાયડો 1000 1160
રજકાનું બી 3500 4450
ગુવારનું બી 1030 1100

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4200 4605
વરિયાળી 2425 3600
ઇસબગુલ 3150 3475
રાયડો 1155 1241
તલ 2450 3325
સુવા 1585 1725
અજમો 650 2424

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો