આજના (તા. 17/11/2022ને ગુરુવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 17/11/2022ને ગુરુવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 500 578
ઘઉં ટુકડા 500 592
કપાસ 1531 1891
મગફળી જીણી 940 1291
મગફળી જાડી 830 1326
શીંગ ફાડા 891 1601
એરંડા 1000 1436
તલ 2501 3291
જીરૂ 3201 4581
કલંજી 1541 2441
ધાણા 1000 2011
ધાણી 1100 2151
મરચા 1401 7101
લસણ 111 351
ડુંગળી 71 421
ગુવારનું બી 861 1041
બાજરો 351 501
જુવાર 601 811
મકાઈ 441 461
મગ 726 1521
ચણા 796 881
વાલ 1476 2381
અડદ 751 1531
ચોળા/ચોળી 826 1431
તુવેર 1081 1471
સોયાબીન 976 1131
રાયડો 1001 1191
રાઈ 976 1171
મેથી 751 991
અજમો 1701 1701
ગોગળી 791 1141
કાળી જીરી 1976 1976
સુરજમુખી 891 1101
વટાણા 431 911

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1805 1892
ઘઉં લોકવન 485 540
ઘઉં ટુકડા 500 600
જુવાર સફેદ 650 800
જુવાર પીળી 380 485
બાજરી 285 395
તુવેર 1125 1450
ચણા પીળા 784 911
ચણા સફેદ 1900 2550
અડદ 1176 1550
મગ 1250 1457
વાલ દેશી 1925 2205
વાલ પાપડી 2150 2560
ચોળી 1000 1500
મઠ 1200 1600
વટાણા 560 950
કળથી 785 1150
સીંગદાણા 1615 1700
મગફળી જાડી 1090 1366
મગફળી જીણી 1070 1258
અળશી 1100 1230
તલી 2900 3204
સુરજમુખી 750 1205
એરંડા 1215 1451
અજમો 1650 1940
સુવા 1325 1521
સોયાબીન 990 1120
સીંગફાડા 1290 1595
કાળા તલ 2540 2870
લસણ 102 301
ધાણા 1850 1940
મરચા સુકા 2500 6000
ધાણી 1881 2000
વરીયાળી 2180 2382
જીરૂ 3960 4550
રાય 1050 1250
મેથી 920 1150
કલોંજી 2217 2446
રાયડો 1000 1170
રજકાનું બી 3400 3900
ગુવારનું બી 1050 1105

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4185 4940
વરિયાળી 2250 3450
ઇસબગુલ 3211 3481
રાયડો 1217 1315
તલ 2600 3331
મેથી 900 1015
સુવા 1651 1770
અજમો 1395 2324

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો