આજના (તા. 16/11/2022ને બુધવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 16/11/2022ને બુધવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 510 578
ઘઉં ટુકડા 520 602
કપાસ 1701 1876
મગફળી જીણી 950 1311
મગફળી જાડી 850 1321
મગફળી નં.૬૬ 1200 1600
સીંગદાણા 1571 1571
શીંગ ફાડા 801 1531
એરંડા 1176 1436
તલ 2251 3181
કાળા તલ 2351 2901
જીરૂ 3826 4591
ઈસબગુલ 2126 2126
કલંજી 1371 2451
ધાણા 1000 2061
ધાણી 1100 2151
મરચા 1401 7201
લસણ 111 361
ડુંગળી 71 441
બાજરો 451 481
જુવાર 550 761
મગ 800 1501
ચણા 776 871
અડદ 701 1541
ચોળા/ચોળી 1000 1426
મઠ 1471 1571
તુવેર 801 1461
સોયાબીન 1000 1136
રાયડો 1181 1181
રાઈ 1191 1191
મેથી 676 1051
ગોગળી 791 1141
સુરજમુખી 1026 1026
વટાણા 426 851

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1810 1910
ઘઉં લોકવન 480 540
ઘઉં ટુકડા 500 590
જુવાર સફેદ 650 830
જુવાર પીળી 425 490
બાજરી 285 405
તુવેર 1075 1435
ચણા પીળા 760 899
ચણા સફેદ 1900 2600
અડદ 1150 1525
મગ 1250 1537
વાલ દેશી 1850 2211
વાલ પાપડી 2000 2550
ચોળી 1000 1350
મઠ 1200 1660
વટાણા 425 1070
કળથી 765 1140
સીંગદાણા 1610 1700
મગફળી જાડી 1120 1355
મગફળી જીણી 1090 1270
અળશી 1100 1260
તલી 2850 3290
સુરજમુખી 785 1150
એરંડા 1375 1434
અજમો 1725 2005
સુવા 1275 1560
સોયાબીન 1000 1125
સીંગફાડા 1260 1590
કાળા તલ 2620 2910
લસણ 101 300
ધાણા 1740 2000
મરચા સુકા 2100 8100
ધાણી 1920 2100
વરીયાળી 1800 2380
જીરૂ 3700 4568
રાય 1080 1270
મેથી 950 1181
કલોંજી 2200 2425
રાયડો 1050 1170
રજકાનું બી 3200 3900
ગુવારનું બી 1010 1060

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4020 4940
વરિયાળી 2429 3451
ઇસબગુલ 3078 3458
સરસવ 1261 1261
રાયડો 1070 1261
તલ 2550 3425
મેથી 980 980
સુવા 1455 1735
અજમો 652 2400

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો