આજના (તા. 15/11/2022ને મંગળવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 15/11/2022ને મંગળવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 500 584
ઘઉં ટુકડા 510 612
કપાસ 1501 1866
સીંગદાણા 1411 1621
શીંગ ફાડા 791 1581
એરંડા 1111 1431
તલ 2526 3211
જીરૂ 3861 4571
ઈસબગુલ 2000 2000
કલંજી 1401 2491
વરિયાળી 1901 2001
ધાણા 1000 2091
ધાણી 1111 2051
મરચા 1601 7601
લસણ 111 386
ડુંગળી 71 461
જુવાર 481 801
મકાઈ 431 511
મગ 801 1491
ચણા 786 866
વાલ 1191 2231
અડદ 721 1531
ચોળા/ચોળી 851 1261
મઠ 1401 1581
તુવેર 951 1471
સોયાબીન 1000 1176
રાઈ 676 1211
મેથી 641 981
ગોગળી 800 1171
વટાણા 351 871

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1805 1894
ઘઉં લોકવન 490 538
ઘઉં ટુકડા 495 583
જુવાર સફેદ 625 829
જુવાર પીળી 475 521
બાજરી 290 401
મકાઇ 390 430
તુવેર 1015 1440
ચણા પીળા 760 900
ચણા સફેદ 1600 2640
અડદ 1186 1545
મગ 1300 1568
વાલ દેશી 1740 2011
વાલ પાપડી 2020 2180
ચોળી 1160 1390
મઠ 1300 1600
વટાણા 410 735
કળથી 750 1165
સીંગદાણા 1600 1700
મગફળી જાડી 1050 1308
મગફળી જીણી 1070 1260
અળશી 850 1211
તલી 2900 3200
સુરજમુખી 765 1150
એરંડા 1400 1422
અજમો 1765 1970
સુવા 1250 1521
સોયાબીન 990 1135
સીંગફાડા 1275 1580
કાળા તલ 2598 3096
લસણ 100 311
ધાણા 1770 1990
મરચા સુકા 2480 6410
ધાણી 1940 2054
વરીયાળી 1800 2111
જીરૂ 3750 4500
રાય 1150 1300
મેથી 950 1150
કલોંજી 2200 2421
રાયડો 1050 1190
રજકાનું બી 3300 3800
ગુવારનું બી 1000 1050

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4050 4900
વરિયાળી 2415 3500
ઇસબગુલ 3151 3475
સરસવ 1150 1150
રાયડો 1209 1301
તલ 2551 3585
સુવા 1585 1722
અજમો 750 2375

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો