આજના (તા. 14/11/2022ને સોમવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 14/11/2022ને સોમવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 516 578
ઘઉં ટુકડા 520 602
કપાસ 1741 1906
મગફળી જીણી 925 1291
મગફળી જાડી 820 1276
મગફળી નં.૬૬ 1200 1561
સીંગદાણા 1200 1561
શીંગ ફાડા 801 1571
જીરૂ 3751 4551
કલંજી 1600 2481
મરચા 1301 6901
ડુંગળી 71 491
ગુવારનું બી 941 941
બાજરો 301 301
જુવાર 631 841
મકાઈ 451 451
ચોળા/ચોળી 671 1311
સોયાબીન 926 1186
રાઈ 1141 1181
મેથી 611 1026
ગોગળી 851 1101
સુરજમુખી 1051 1051
વટાણા 371 841

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1805 1925
ઘઉં લોકવન 490 550
ઘઉં ટુકડા 500 612
જુવાર સફેદ 625 840
જુવાર પીળી 425 511
બાજરી 275 421
મકાઇ 400 445
તુવેર 1070 1436
ચણા પીળા 765 888
ચણા સફેદ 1800 2364
અડદ 1186 1575
મગ 1300 1570
વાલ દેશી 1725 2005
વાલ પાપડી 2020 2150
ચોળી 1100 1299
મઠ 1300 1600
વટાણા 440 1022
કળથી 750 1180
સીંગદાણા 1600 1675
મગફળી જાડી 1050 1300
મગફળી જીણી 1070 1270
અળશી 1000 1475
તલી 3000 3300
સુરજમુખી 785 1175
એરંડા 1395 1431
અજમો 1650 2005
સુવા 1225 1535
સોયાબીન 1000 1150
સીંગફાડા 1225 1785
કાળા તલ 2680 3100
લસણ 111 325
ધાણા 1750 1950
મરચા સુકા 2500 6400
ધાણી 1950 2060
વરીયાળી 2225 2225
જીરૂ 3800 4525
રાય 1080 1305
મેથી 930 1100
કલોંજી 2250 2426
રાયડો 1050 1190
રજકાનું બી 3100 4000
ગુવારનું બી 900 1045

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4051 4925
વરિયાળી 2430 3062
ઇસબગુલ 3200 3535
સરસવ 1222 1361
રાયડો 1023 1315
તલ 2525 3472
સુવા 1640 1807
અજમો 511 2375

*(સોર્સ- APMC Unjha)


અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો