આજના (તા. 12/11/2022ને શનિવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 12/11/2022ને શનિવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 500 554
ઘઉં ટુકડા 510 608
શીંગ ફાડા 1021 1571
એરંડા 1401 1441
તલ 2526 3181
કાળા તલ 2000 2726
જીરૂ 3751 4591
ઈસબગુલ 2501 2791
કલંજી 1000 2331
ધાણા 1000 2031
ધાણી 1100 2021
ડુંગળી 71 491
ગુવારનું બી 971 971
બાજરો 351 431
જુવાર 551 771
મકાઈ 501 531
મગ 876 1491
ચણા 771 866
વાલ 1751 2201
અડદ 876 1561
ચોળા/ચોળી 1151 1301
મઠ 1441 1441
તુવેર 1141 1421
સોયાબીન 951 1161
મેથી 751 1031
ગોગળી 501 1071
સુરજમુખી 801 1141
વટાણા 641 701

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1805 1925
ઘઉં લોકવન 485 550
ઘઉં ટુકડા 495 581
જુવાર સફેદ 585 815
જુવાર પીળી 390 501
બાજરી 290 411
તુવેર 1050 1454
ચણા પીળા 780 874
ચણા સફેદ 1780 2400
અડદ 1195 1546
મગ 1261 1454
વાલ દેશી 1721 1990
વાલ પાપડી 2025 2165
ચોળી 900 1575
મઠ 1400 1670
વટાણા 590 760
કળથી 785 1211
સીંગદાણા 1400 1550
મગફળી જાડી 1080 1298
મગફળી જીણી 1050 1265
અળશી 1140 1325
તલી 2330 3305
સુરજમુખી 865 1185
એરંડા 1280 1432
અજમો 1725 2005
સુવા 1295 1511
સોયાબીન 1000 1125
સીંગફાડા 1190 1410
કાળા તલ 2640 2950
લસણ 111 333
ધાણા 1740 1995
મરચા સુકા 2550 6000
ધાણી 1900 2300
વરીયાળી 1900 2300
જીરૂ 3760 4561
રાય 1125 1300
મેથી 930 1060
કલોંજી 2300 2406
રાયડો 1000 1190
રજકાનું બી 3250 3900
ગુવારનું બી 950 995

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4100 4830
વરિયાળી 2261 3100
ઇસબગુલ 3150 3500
રાયડો 1180 1292
તલ 2500 3400
સુવા 1638 1844
અજમો 600 2250

*(સોર્સ- APMC Unjha)


અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો