આજના (તા. 11/11/2022ને શુક્રવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 11/11/2022ને શુક્રવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 548
ઘઉં ટુકડા 440 608
શીંગ ફાડા 1041 1621
એરંડા 1046 1426
તલ 2500 3231
કાળા તલ 2001 2776
તલ લાલ 2901 2901
જીરૂ 3501 4601
ઈસબગુલ 2326 3001
કલંજી 1076 2461
ધાણા 1000 2071
ધાણી 1701 1991
મરચા 1401 6901
ડુંગળી 71 461
જુવાર 461 761
મકાઈ 400 441
મગ 801 1461
ચણા 781 866
વાલ 801 2401
અડદ 876 1521
ચોળા/ચોળી 1081 1441
મઠ 1411 1411
તુવેર 726 1481
સોયાબીન 900 1141
રાયડો 976 1151
રાઈ 1121 1221
મેથી 651 1051
ગોગળી 601 1171
સુરજમુખી 941 941
વટાણા 400 851

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1780 1858
ઘઉં લોકવન 480 540
ઘઉં ટુકડા 490 590
જુવાર સફેદ 570 821
જુવાર પીળી 425 505
બાજરી 270 400
મકાઇ 433 433
તુવેર 1060 1466
ચણા પીળા 760 874
ચણા સફેદ 1900 2481
અડદ 1186 1570
મગ 1300 1520
વાલ દેશી 1675 2031
વાલ પાપડી 2000 2150
ચોળી 1100 1400
મઠ 1400 1650
વટાણા 470 840
કળથી 811 1201
સીંગદાણા 1600 1670
મગફળી જાડી 1060 1301
મગફળી જીણી 1050 1262
તલી 2300 3222
સુરજમુખી 815 1170
એરંડા 1350 1421
અજમો 1750 1970
સુવા 1290 1485
સોયાબીન 990 1100
સીંગફાડા 1200 1600
કાળા તલ 2475 2775
લસણ 115 341
ધાણા 1750 2005
મરચા સુકા 2500 6500
ધાણી 1880 2280
વરીયાળી 2000 2000
જીરૂ 3700 4600
રાય 1100 1305
મેથી 940 1125
કલોંજી 2309 2441
રાયડો 1080 1190
રજકાનું બી 3400 4050
ગુવારનું બી 980 1018

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3750 4980
વરિયાળી 2240 3350
ઇસબગુલ 3280 3551
રાયડો 1160 1321
તલ 2500 3550
મેથી 1035 1035
સુવા 1370 1900
અજમો 550 3001

*(સોર્સ- APMC Unjha)


અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો