આજના (તા. 10/11/2022ને ગુરુવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 10/11/2022ને ગુરુવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 558
ઘઉં ટુકડા 440 604
કપાસ 1766 1856
મગફળી જીણી 900 1316
મગફળી જાડી 810 1281
મગફળી નં.૬૬ 1300 1696
શીંગ ફાડા 1191 1591
એરંડા 1296 1431
તલ 2351 3091
કાળા તલ 1951 2776
જીરૂ 3701 4591
કલંજી 951 2481
વરિયાળી 2126 2126
ધાણા 1000 2071
ધાણી 1200 2011
ડુંગળી 61 391
ગુવારનું બી 921 921
બાજરો 471 471
જુવાર 251 731
મકાઈ 461 461
મગ 876 1421
ચણા 771 876
વાલ 2276 2276
અડદ 861 1531
ચોળા/ચોળી 401 1381
મઠ 1101 1101
તુવેર 751 1481
સોયાબીન 931 1131
રાયડો 1071 1071
રાઈ 1051 1051
મેથી 701 1071
સુવા 1226 1226
ગોગળી 801 1131
કાંગ 681 681
વટાણા 551 861

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1750 1860
ઘઉં લોકવન 471 521
ઘઉં ટુકડા 500 600
જુવાર સફેદ 650 831
જુવાર પીળી 411 515
બાજરી 290 475
મકાઇ 450 450
તુવેર 1160 1490
ચણા પીળા 760 898
ચણા સફેદ 1740 2511
મગ 1300 1470
વાલ દેશી 1725 2011
વાલ પાપડી 2015 2135
ચોળી 1200 1400
મઠ 1300 1650
વટાણા 500 860
કળથી 765 1201
સીંગદાણા 1650 1750
મગફળી જાડી 1070 1300
મગફળી જીણી 1050 1255
તલી 2475 2985
સુરજમુખી 780 1185
એરંડા 1350 1428
અજમો 1665 1820
સુવા 1201 1541
સોયાબીન 1000 1150
સીંગફાડા 1400 1605
કાળા તલ 2480 2780
લસણ 121 350
ધાણા 1700 1905
મરચા સુકા 1500 6500
જીરૂ 3700 4587
રાય 1150 1305
મેથી 930 1150
કલોંજી 2200 2375
રાયડો 1100 1205
રજકાનું બી 3300 4000
ગુવારનું બી 950 980

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3925 4800
વરિયાળી 2221 3450
ઇસબગુલ 3051 3566
રાયડો 1125 1321
તલ 2440 3680
સુવા 1561 1953
અજમો 540 2826

*(સોર્સ- APMC Unjha)


અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો