આજના (તા. 09/11/2022ને બુધવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 09/11/2022ને બુધવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 546
ઘઉં ટુકડા 430 580
શીંગ ફાડા 1131 1621
એરંડા 1041 1441
તલ 2351 2911
કાળા તલ 2151 2776
તલ લાલ 2691 2741
જીરૂ 3751 4601
ઈસબગુલ 3181 3181
કલંજી 1200 2421
ધાણા 1000 2121
ધાણી 1100 2091
મરચા 1501 6901
ડુંગળી 51 371
ગુવારનું બી 911 911
જુવાર 571 801
મકાઈ 441 461
મગ 861 1481
ચણા 776 871
વાલ 521 2301
વાલ પાપડી 1851 1851
અડદ 841 1551
ચોળા/ચોળી 701 901
મઠ 1401 1401
તુવેર 876 1501
સોયાબીન 971 1141
રાઈ 951 1121
મેથી 700 1121
અજમો 1626 1626
ગોગળી 651 1241
કાળી જીરી 751 1826
વટાણા 531 871

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1675 1857
ઘઉં લોકવન 480 540
ઘઉં ટુકડા 490 605
જુવાર સફેદ 650 825
જુવાર પીળી 385 505
બાજરી 300 511
તુવેર 1100 1508
ચણા પીળા 740 890
ચણા સફેદ 1700 2450
અડદ 1191 1551
મગ 1250 1437
વાલ દેશી 1685 2035
વાલ પાપડી 1950 2135
ચોળી 1100 1351
મઠ 1200 1500
વટાણા 450 855
કળથી 765 1185
સીંગદાણા 1605 1680
મગફળી જાડી 1070 1317
મગફળી જીણી 1050 1265
તલી 2470 2915
સુરજમુખી 791 1205
એરંડા 1200 1427
અજમો 1360 1865
સુવા 1275 1521
સોયાબીન 1000 1140
સીંગફાડા 1205 1600
કાળા તલ 2470 2780
લસણ 125 361
ધાણા 1950 2030
મરચા સુકા 2500 6500
વરીયાળી 1500 2225
જીરૂ 3800 4620
રાય 1050 1300
મેથી 940 1156
કલોંજી 2138 2350
રાયડો 1000 1205
રજકાનું બી 3500 4174
ગુવારનું બી 915 945

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4150 4925
વરિયાળી 2321 3425
ઇસબગુલ 3200 3511
સરસવ 1415 1415
રાયડો 1212 1301
તલ 2380 3350
સુવા 1675 1772
અજમો 522 2600

*(સોર્સ- APMC Unjha)


અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો