આજના (તા. 08/11/2022ને મંગળવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 08/11/2022ને મંગળવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 536
ઘઉં ટુકડા 430 578
કપાસ 1001 1796
શીંગ ફાડા 1151 1631
એરંડા 1266 1446
તલ 2251 2951
કાળા તલ 2000 2726
જીરૂ 3251 4581
કલંજી 1001 2361
ધાણા 1000 2151
ધાણી 1100 2101
મરચા 1501 7201
લસણ 111 391
ડુંગળી 91 416
બાજરો 281 421
જુવાર 511 761
મકાઈ 351 431
મગ 826 1481
ચણા 786 876
વાલ 701 2351
અડદ 741 1521
ચોળા/ચોળી 801 1311
મઠ 1321 1321
તુવેર 826 1481
સોયાબીન 911 1171
રાઈ 1171 1171
મેથી 800 1141
કળથી 1041 1041
ગોગળી 801 1181
કાળી જીરી 2171 2171
વટાણા 400 751

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1780 1855
ઘઉં લોકવન 480 532
ઘઉં ટુકડા 476 600
જુવાર સફેદ 585 805
જુવાર પીળી 465 501
બાજરી 275 411
મકાઇ 400 437
તુવેર 1070 1476
ચણા પીળા 750 871
ચણા સફેદ 1800 2511
અડદ 1186 1545
મગ 1250 1500
વાલ દેશી 1725 2011
વાલ પાપડી 2025 2150
ચોળી 950 1351
મઠ 1200 1400
વટાણા 565 885
કળથી 825 1150
સીંગદાણા 1625 1700
મગફળી જાડી 1070 1307
મગફળી જીણી 1050 1260
તલી 2450 2914
સુરજમુખી 785 1145
એરંડા 1335 1433
અજમો 1645 1821
સુવા 1265 1516
સોયાબીન 1050 1120
સીંગફાડા 1225 1615
કાળા તલ 2500 2830
લસણ 125 357
ધાણા 1900 2131
મરચા સુકા 2500 7500
વરીયાળી 1800 2380
જીરૂ 3850 4644
રાય 1130 1300
મેથી 920 1180
કલોંજી 2200 2369
રાયડો 1100 1225
રજકાનું બી 3500 4100
ગુવારનું બી 920 950

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4041 5012
વરિયાળી 2305 3550
ઇસબગુલ 3151 3490
રાયડો 941 1311
તલ 2390 3351
મેથી 1030 1050
સુવા 1461 1718
અજમો 670 2718

*(સોર્સ- APMC Unjha)

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો