આજના (તા. 07/11/2022ને સોમવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 07/11/2022ને સોમવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 426 544
ઘઉં ટુકડા 430 580
મગફળી જીણી 940 1311
મગફળી જાડી 850 1326
મગફળી નં.૬૬ 1500 1826
શીંગ ફાડા 1091 1611
એરંડા 1000 1431
તલ 2200 2891
કાળા તલ 1976 2621
તલ લાલ 2701 2731
જીરૂ 3300 4591
ઈસબગુલ 600 2101
કલંજી 1000 2371
ધાણા 1000 2151
ધાણી 1200 2301
મરચા 1501 7201
ડુંગળી 96 411
બાજરો 461 461
જુવાર 681 781
મકાઈ 451 481
મગ 1076 1451
ચણા 771 876
વાલ 1676 2401
અડદ 926 1521
ચોળા/ચોળી 1126 1326
તુવેર 776 1481
સોયાબીન 1001 1181
રાઈ 1021 1021
મેથી 751 1091
ગોગળી 801 1151
કાંગ 571 571
કાળી જીરી 2151 2151
સુરજમુખી 501 701
વટાણા 481 911

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1780 1851
ઘઉં લોકવન 475 528
ઘઉં ટુકડા 490 591
જુવાર સફેદ 565 805
જુવાર પીળી 450 511
બાજરી 275 415
તુવેર 1080 1468
ચણા પીળા 740 896
ચણા સફેદ 1690 2390
અડદ 1181 1540
મગ 1120 1440
વાલ દેશી 1785 2045
વાલ પાપડી 1990 2112
ચોળી 950 1341
મઠ 1110 1410
વટાણા 575 860
કળથી 780 1181
સીંગદાણા 1635 1700
મગફળી જાડી 1050 1325
મગફળી જીણી 1070 1290
તલી 2500 2900
સુરજમુખી 780 1190
એરંડા 1350 1426
અજમો 1650 1865
સુવા 1270 1525
સોયાબીન 1010 1189
સીંગફાડા 1290 1635
કાળા તલ 2430 2740
લસણ 121 351
ધાણા 1735 2221
મરચા સુકા 2000 6851
વરીયાળી 1800 2300
જીરૂ 3900 4650
રાય 1020 1290
મેથી 940 1240
રાયડો 980 1215
રજકાનું બી 3200 3900
ગુવારનું બી 920 948

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4051 4900
વરિયાળી 2291 3460
ઇસબગુલ 3090 3439
સરસવ 1235 1235
રાયડો 1219 1321
તલ 2300 3350
મેથી 900 1060
સુવા 1411 1742
અજમો 551 2815

*(સોર્સ- APMC Unjha)

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો