આજના (તા. 05/11/2022ને શનિવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 05/11/2022ને શનિવારના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 532
ઘઉં ટુકડા 430 588
કપાસ 1631 1841
શીંગ ફાડા 1051 1621
એરંડા 1416 1416
તલ 2300 2821
કાળા તલ 2326 2626
જીરૂ 3200 4491
કલંજી 1351 2341
વરિયાળી 1801 2051
ધાણા 1000 2181
ધાણી 1100 2261
લસણ 111 446
ડુંગળી 101 441
બાજરો 421 421
જુવાર 600 721
મકાઈ 451 461
મગ 1000 1401
ચણા 776 871
વાલ 600 2426
અડદ 1101 1511
ચોળા/ચોળી 876 1401
મઠ 1201 1201
તુવેર 701 1501
સોયાબીન 951 1081
રાઈ 976 1061
મેથી 801 1101
ગોગળી 700 1161
સુરજમુખી 151 976
વટાણા 691 901

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1770 1855
ઘઉં લોકવન 472 532
ઘઉં ટુકડા 495 580
જુવાર સફેદ 550 785
જુવાર પીળી 450 525
બાજરી 285 411
તુવેર 1140 1510
ચણા પીળા 740 864
ચણા સફેદ 1900 2470
અડદ 1171 1530
મગ 1100 1551
વાલ દેશી 1650 2065
વાલ પાપડી 2025 2140
ચોળી 800 1350
મઠ 1100 1400
વટાણા 375 872
કળથી 850 1205
સીંગદાણા 1635 1700
મગફળી જાડી 1070 1335
મગફળી જીણી 1080 1280
તલી 2450 2750
સુરજમુખી 790 1170
એરંડા 1350 1432
અજમો 1575 1861
સુવા 1275 1501
સોયાબીન 990 1100
સીંગફાડા 1280 1625
કાળા તલ 2415 2700
લસણ 120 361
ધાણા 1750 2175
મરચા સુકા 2500 6000
વરીયાળી 1801 1801
જીરૂ 3800 4523
રાય 1080 1250
મેથી 950 1250
કલોંજી 2150 2300
રાયડો 1050 1215
રજકાનું બી 3500 3925
ગુવારનું બી 905 920

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3835 4792
વરિયાળી 2200 3250
ઇસબગુલ 3221 3395
રાયડો 1212 1317
તલ 2250 2985
મેથી 1000 1000
સુવા 1450 1801
અજમો 500 2532

*(સોર્સ- APMC Unjha)

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો