આજના (તા. 03/11/2022ને ગુરુવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 03/11/2022ને ગુરુવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 426 530
ઘઉં ટુકડા 430 590
કપાસ 1591 1826
શીંગ ફાડા 1191 1641
એરંડા 1006 1401
તલ 2026 2661
કાળા તલ 1600 2576
જીરૂ 32011 4481
કલંજી 1401 2381
ધાણા 1101 2171
ધાણી 1200 2191
લસણ 111 371
ડુંગળી 101 471
જુવાર 401 651
મકાઈ 181 461
મગ 971 1471
ચણા 771 871
વાલ 1451 2331
અડદ 851 1521
ચોળા/ચોળી 600 1101
મઠ 1181 1351
તુવેર 551 1481
સોયાબીન 900 1061
મેથી 911 1081
ગોગળી 741 1201
કાંગ 441 441
વટાણા 701 861

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1650 1789
ઘઉં લોકવન 480 540
ઘઉં ટુકડા 481 571
જુવાર સફેદ 540 790
જુવાર પીળી 411 495
બાજરી 275 405
તુવેર 1025 1450
ચણા પીળા 750 896
ચણા સફેદ 1700 2389
અડદ 1196 1540
મગ 1075 1490
વાલ દેશી 1740 2080
વાલ પાપડી 2011 2135
ચોળી 1050 1350
મઠ 1200 1400
વટાણા 535 835
કળથી 780 1105
સીંગદાણા 1640 1725
મગફળી જાડી 1050 1310
મગફળી જીણી 1070 1275
તલી 2280 2596
સુરજમુખી 811 1171
એરંડા 1350 1431
અજમો 1531 1861
સુવા 1280 1511
સોયાબીન 1000 1100
સીંગફાડા 1235 1628
કાળા તલ 2000 2649
લસણ 121 360
ધાણા 1800 2122
જીરૂ 3700 4520
રાય 1000 1220
મેથી 980 1190
કલોંજી 2100 2250
રાયડો 970 1218
રજકાનું બી 3500 4025
ગુવારનું બી 890 920

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4025 4950
વરિયાળી 2035 3300
ઇસબગુલ 3001 3440
સરસવ 1111 1111
રાયડો 1166 1301
તલ 2251 2780
સુવા 1581 1711
અજમો 535 2362

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો