આજના (તા. 02/11/2022ને બુધવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 02/11/2022ને બુધવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો : ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 534
ઘઉં ટુકડા 430 590
કપાસ 1591 1786
મગફળી જીણી 920 1331
મગફળી જાડી જૂની 825 1306
મગફળી નં.૬૬ 1350 1651
શીંગ ફાડા 1191 1641
એરંડા 1216 1381
તલ 1451 2671
કાળા તલ 2126 2651
જીરૂ 3251 4491
ઈસબગુલ 2101 2526
કલંજી 1151 2271
ધાણા 1000 2201
ધાણી 1100 2211
લસણ 111 376
ડુંગળી 91 501
જુવાર 531 831
મકાઈ 441 491
મગ 1001 1461
ચણા 781 876
વાલ 421 2201
અડદ 901 1531
ચોળા/ચોળી 400 1276
મઠ 1231 1231
તુવેર 600 1511
સોયાબીન 981 1071
રાયડો 1031 1031
રાઈ 1031 1061
મેથી 576 1021
રજકાનું બી 3601 3601
અજમો 1476 1476
ગોગળી 741 1201
વટાણા 451 781

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1650 1781
ઘઉં લોકવન 480 540
ઘઉં ટુકડા 490 570
જુવાર સફેદ 590 800
જુવાર પીળી 425 525
બાજરી 290 405
મકાઇ 440 480
તુવેર 1070 1492
ચણા પીળા 780 930
ચણા સફેદ 1600 2300
અડદ 1186 1530
મગ 1070 1479
વાલ દેશી 1750 2060
વાલ પાપડી 1950 2110
ચોળી 1250 1350
વટાણા 425 800
સીંગદાણા 1620 1710
મગફળી જાડી 1100 1300
મગફળી જીણી 1150 1260
તલી 2250 2560
સુરજમુખી 790 1110
એરંડા 1350 1450
અજમો 1450 1805
સુવા 1275 1520
સોયાબીન 990 1070
સીંગફાડા 1250 1610
કાળા તલ 2000 2687
લસણ 121 380
ધાણા 1760 2320
મરચા સુકા 3750 5000
વરીયાળી 2151 2151
જીરૂ 3750 4592
રાય 1040 1221
મેથી 930 1151
કલોંજી 2150 2250
રાયડો 1000 1180
રજકાનું બી 3100 4000
ગુવારનું બી 880 900

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3821 4582
વરિયાળી 2220 3180
ઇસબગુલ 3125 3350
સરસવ 1345 1345
રાયડો 1181 1276
તલ 2255 2700
સુવા 1325 1703
અજમો 1615 2711

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો