ગુજરાતમાં 10 તારીખથી વરસાદના જોરમાં વધારો, લો પ્રેશર સિસ્ટમ બનશે, જાણો કયા જિલ્લામાં અસર થશે?

ગુજરાતમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં 2 દિવસ હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 10 અને 11 તારીખમાં વરસાદનું જોર વધશે થશે. 
10 અને 11 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ બનતા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની વધુ અસર રહેશે.

 

આ પણ વાંચો: 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હવે ચોમાસુ  તેના અંતિમ ચરણમાં છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે બીજી તરફ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો
સોના ચાંદીના ભાવ જોવા  અહીં ક્લિક કરો.
મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.