Live Results : Gujarat Election Result | Gujarat Panchayat Election Result

ભારતીય ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ રાજ્ય ચૂંટણીપંચ કાર્યરત છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઓનલાઇન સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે.

State Election Commission દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રહે તે હેતુથી “Poll Monitoring System” બનાવવામાં આવેલ છે. જેના પર ચૂંટણીને લગતી તમામ કાર્યવાહી ઓનલાઈન બતાવે છે. જેને નાગરિકો ગમે તે જગ્યાએ જોઈ શકે છે. Live Election Result કેવી રીતે જોવું તેની વિગતો નીચે મુજબ છે.

જાણો કયાં કોણ બન્યું સરપંચ અહીં ક્લિક કરો

➤સૌપ્રથમ google માં SEC Poll Gujarat ટાઈપ કરો.

➤ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગની Official Website ખુલશે.

➤Sec poll Gujarat ની ઓફિશિયલ વેબસાઈટના Home Page માં Election સિલેકશન કરવાનું આવશે.

➤જેમાં ગ્રામ પંચાયત પસંદ કરીને “VPE-JUN2025” સિલેક્ટ કરીને આગળ કાર્યવાહી કરવાની રહેશે.

➤ઉપર મુજબની પ્રક્રિયા કરવાથી જુદા-જુદા મેનુ આવશે. જ્યાં Result પર ક્લિક કરવાનું રહેશે.

➤જેમાં ગુજરાતના જે જિલ્લાઓમાં ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી થઈ હોય તે લિસ્ટ બતાવશે.

➤તમે જે જિલ્લાના હોય તે જિલ્લાને પસંદ કરો. ત્યારબાદ ‘તાલુકો’ પસંદ કરો.

➤તાલુકો પંસદ કર્યા બાદ તમારી ગ્રામ પંચાયત પસંદ કરો.

➤જે ગ્રામ પંચાયત પંસદ કરશો તેને દર 2 કલાકે Refresh અથવા Update કરવાનું રહેશે.

➤હવે જ્યારે મતગણતરી ચાલુ થશે ત્યારે દર 2 કલાકે Election Results Update કરવામાં આવશે.

LIVE પરિણામ જોવા   અહીં ક્લિક કરો