જાણો ગુજરાતમાં ક્યારે વધશે ઠંડીનું જોર? સાથે જ વરસાદની આગાહી : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

14 નવેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનના બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતનાં વિવિધ ભાગોને અસર કરશે. જેના લીધે મોટાભાગના વિસ્તારોમા હવામાન બદલાશે.

જો કે 15 નવેમ્બર બાદ ઠંડીના જોરમાં વધારો થાય તેવી શક્યતા છે.પવનની દિશા બદલવાના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે.




સવારે અને રાત્રે ઠંડીના જોરમાં વધારો જોવા મળશે. જો કે દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહિ થાય. 15 નવેમ્બર બાદ ઠંડીના જોરમાં વધારો થશે.

અંબાલાલ પટેલની આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં હાલ ગરમીનો પારો વધુ છે. જે ધીમે ધીમે ઓછો થતો જશે. નવેમ્બર મહિનામાં હિમ વર્ષા થાય તેવી પણ આગાહી કરી છે.

આ પણ વાંચો: ઘરે બેઠા ઓનલાઇન 50,000 રૂપિયાની લોન બેંક ઓફ બરોડા મુદ્રા લોન યોજના માટે અહીં ક્લિક કરો

પંજાબ, હરિયાણા, દિલ્હી નાં વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાશે.




વરસાદની આગાહી

પૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે, જે 18 અને 19 નવેમ્બરે ચક્રવાતની સંખ્યામાં વધારો કરશે. આ ચક્રવાત દક્ષિણ-પૂર્વીય ભાગોમાં દસ્તક આપવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો: આપો જવાબ, જીતો આકર્ષક ઈનામ (એ પણ ઘરે બેઠા એકદમ ફ્રી) પ્રથમ ઇનામ – તાડપત્રી, બીજું ઇનામ – રિચાર્જેબલ ટોર્ચ  સ્પર્ધા માં ભાગ લેવા અહીં ક્લિક કરો 

ચક્રવાત દક્ષિણ ભારતને અસર કરશે અને અરબી સમુદ્રને પણ અસર કરશે. જેના કારણે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાન બદલાશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ વધુ રહેશે. ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. 22 ડિસેમ્બર પછી ઠંડી વધુ રહેશે અને ઠંડી વધુ રહેશે. ઉપરાંત, શિયાળો લાંબો સમય ટકી શકે છે.




વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
હોમપેજની મુલાકાત લો અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે, જેની દરેક લોકોએ નોંધ લેવા વિનંતી.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર