સોનું ખરીદવાનો સુવર્ણ અવસર! સતત બીજા દિવસે ભાવમાં મોટો કડાકો, જાણી લો લેટેસ્ટ રેટ

ભારતીય વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવ વધ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે 21 સપ્ટેમ્બરનાં રોજ સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે પણ ચાંદીના રેટ આજે વધ્યા છે. મલ્ટી કમોડીટી એક્સચેન્જ પર સોનાના ભાવ શરુઆતના કારોબારમાં ૦.૦૪ ટકા ઘટ્યા છે. ચાંદીનાં ભાવ આજે વધ્યા છે અને આ સાથે જ તેના ભાવમાં ૦.૪૨ ટકાનો ઉછાળો આવ્યો છે. 
બુધવારે MCX પર 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 9:05 વાગ્યે 22 રૂપિયા ઘટીને 49,153 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. સોનામાં બુધવારે કારોબાર 49,189 રૂપિયાના સ્તરથી શરુ થયો હતો. થોડા સમય બાદ ભાવ 49,146 રૂપિયા પર પહોંચી ગયો. પણ, ત્યાર બાદ સોનું 49,153 પર ટ્રેડ કરવા લાગ્યું. 

આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદ : 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો દેખાશે : અંબાલાલની નવી આગાહી.

ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે.

અહીં ક્લિક કરો

ચાંદીનાં ભાવમાં વધારો 
વાયદા બજારમાં આજે ચાંદીનાં ભાવમાં ઉછાળ જોવા મળ્યો છે. ચાંદીના રેટ બુધવારે 234 રૂપિયા વધીને પ્રતિ કિલો 56,577 રૂપિયા થઇ ગયો હતો. ચાંદીમાં આજે ટ્રેડીંગ 56,578 રૂપિયાથી શરુ થયું હતું. થોડા સમય બાદ ભાવમાં વધારો થયો અને ચાંદી 56,598 રૂપિયા પર કારોબાર કરવા લાગી. પણ ફરી થોડા સમય બાદ માંગમાં ઘટાડાથી ચાંદીનો ભાવ ઘટીને 56,577 રૂપિયા પર આવી ગયો.
આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ભાવમાં ઘટાડો 

આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ જ્યાં 0.71 ટકા ઘટ્યો છે, ત્યારે જ ચાંદીનો ભાવ 1.08 ટકા ઘટયો છે. સોનાનો ભાવ આજે 1,663.35 ડોલર પ્રતિ ઓંસ થઇ ગયો છે. ચાંદીનો હાજર ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટીને 19.03 ડોલર પ્રતિ ઓંસ પર છે.

તારીખ ભાવ જોવો 
24/09/2022 અહીં ક્લિક કરો 
23/09/2022 અહીં ક્લિક કરો 
22/09/2022 અહીં ક્લિક કરો 
21/09/2022 અહીં ક્લિક કરો 

આજના સોનાના ભાવ | આજના સોનાના ભાવ 2022 | આજના સોનાના ભાવ અમદાવાદ | આજનો ભાવ | ચાંદી ભાવ આજે અમદાવાદ

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.