કિસાન પરિવહન યોજના : ઘેર બેઠા ખેડૂતોને વાહન પર મળે છે રૂ.75000 સબસિડી, આ રીતે કરો અરજી

કિસાન પરિવહન યોજના 2022 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, Kisan Parivahan Yojana 2022.
નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે, સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે, તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

કિસાન પરિવહન યોજના 2022
અહીં ક્લિક કરો
યોજનાનું નામ કિસાન પરિવહન યોજના
યોજનાનો હેતુ ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક ખેતર થી બજારો સુધી લઈ જવા માટે 
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
છેલ્લી તારીખ 20/10/2022 
કિસાન પરિવહન યોજના માટે ની અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ: 21/09/2022

ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 20/10/2022
કિસાન પરિવહન યોજના માટે ના ડોક્યુમેન્‍ટ

Ikhedut Portal પર ચાલતી કિસાન પરિવહન યોજના માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

આધાર કાર્ડ

બેંકની પાસબુક

7/12 અને 8-અ ના દાખલા

રેશન કાર્ડ

મોબાઈલ નંબર
કિસાન પરિવહન યોજના ની અરજી કયા કરવાની રહેશે.

તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો