એગ્રીબોન્ડ દ્વારા ખાસ ખેડૂતો માટે પહેલ કરવામાં આવી છે અને ખેડુત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે.

એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ : ખેડૂત તાલીમ શા માટે? આજે બધા ક્ષેત્રોમાં તાલીમ યોજવામાં આવે છે અને નવી નવી ટેક્નિક વિશે પણ જણાવવામાં આવે છે. ખેતી એક એવો વ્યવસાય છે વર્ષાથી નિરંતર ચાલે છે અને હમેશાં ચાલતો જ રહેવાનો.

ખેડૂતો પાસે જે અનુભવ છે એ કોઈ બુકમાં ના મળી શકે પણ જો એ અનુભવ માં થોડું સામાન્ય જ્ઞાન ભળે, આજે ખેતી ક્ષેત્રે આવતી અવનવી ટેક્નોલોજી મળે તો સોના માં સુંગધ ભળે. એગ્રીબોન્ડ દ્વારા ખાસ ખેડૂતો માટે પહેલ કરવામાં આવી છે અને ખેડુત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે એ પણ ડીજીટલ.

જેમ એક રાજા ના દરબારને નવ રત્નો સુશોભિત કરે એમ આપણી ખેતીના નવ રત્નો પણ હવે ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવશે. એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ માં ભાગ લેવા અહીં ક્લિક કરો

ખેડૂત તાલીમ વિશે તમામ માહિતી જોવા માટે   અહીં ક્લિક કરો

Leave a Comment