કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ : જાણો તમારા માર્કેટયાર્ડમાં કેવા છે કપાસ ના બજારભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.  

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તો ચેક કરો.

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (16/11/2022)

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1810 1910
અમરેલી 1290 1910
સાવરકુંડલા 1725 1911
જસદણ 1775 1875
બોટાદ 1780 1966
મહુવા 1650 1832
ગોંડલ 1701 1876
કાલાવડ 1700 1900
જામજોધપુર 1600 1871
ભાવનગર 1727 1859
જામનગર 1540 1910
બાબરા 1740 1935
જેતપુર 1611 1900
વાંકાનેર 1500 1900
મોરબી 1775 1931
રાજુલા 1600 1851
તળાજા 1700 1853
બગસરા 1600 1925
જુનાગઢ 1750 1811
ઉપલેટા 1700 1855
માણાવદર 1760 1870
ધોરાજી 1746 1886
ભેસાણ 1100 1910
ધારી 1700 1930




લાલપુર 1840 1911
ખંભાળિયા 1770 1751
ધ્રોલ 1701 1915
પાલીતાણા 1711 1870
સાયલા 1800 1930
હારીજ 1800 1885
ધનસૂરા 1600 1790
વિસનગર 1700 1903
વિજાપુર 1650 1900
ગોજારીયા 1780 1820
હિંમતનગર 1621 1933
માણસા 1825 1896
કડી 1822 1949
પાટણ 1770 1880
અહીં ક્લિક કરો
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.