કપાસનાં ભાવમાં ઘટાડો : ભાવમાં ધટાડો થશે કે વધારો, આજના કપાસના તમામ બજારોના ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai. જોવો 
આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તો ચેક કરો.

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (23/12/2022)

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો તારીખ 23/12/2022 ના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં 1753 રૂપિયા સુધીનો બોલાયો હતો.
કપાસની બજારમાં મંદી વકરી રહી છે. ગુજરાતમાં કપાસની આવકો એકદમ ઓછી છે અને ગત વર્ષની તુલનાએ સરેરાશ પ૦ ટકા જેવી જ આવકો છે. પાક ઓછો નથી, પંરતુ ખેડૂતોને ભાવ નીચા લાગતા હોવાથી વેચવાલી આવતી નથી.

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1590 1690
અમરેલી 1090 1689
સાવરકુંડલા 1550 1670
જસદણ 1450 1680
બોટાદ 1572 1753
મહુવા 1500 1654
ગોંડલ 1441 1701
કાલાવડ 1600 1682
જામજોધપુર 1430 1696
ભાવનગર 1500 1657
જામનગર 1425 1705
બાબરા 1600 1710
જેતપુર 1500 1681
વાંકાનેર 1350 1690
મોરબી 1575 1697
રાજુલા 1500 1661
હળવદ 1500 1698
વિસાવદર 1595 1681

તળાજા 1400 1650
બગસરા 1400 1677
જુનાગઢ 1400 1648
ઉપલેટા 1500 1640
માણાવદર 1585 1730
ધોરાજી 1431 1661
વિછીયા 1575 1675
ભેસાણ 1500 1690
ધારી 1305 1701
લાલપુર 1612 1691
ખંભાળિયા 1500 1670
ધ્રોલ 1480 1668
પાલીતાણા 1450 1640
સાયલા 1600 1700

હારીજ 1600 1706
ધનસૂરા 1500 1590
વિસનગર 1400 1700
હિંમતનગર 1571 1701
માણસા 1400 1699
કડી 1591 1694
મોડાસા 1550 1611
પાટણ 1540 1685
થરા 1630 1655
તલોદ 1588 1636
સિધ્ધપુર 1550 1702
ડોળાસા 1422 1670
દીયોદર 1650 1680
બેચરાજી 1600 1700
ગઢડા 1600 1690
ઢસા 1600 1644
કપડવંજ 1340 1400
ધંધુકા 1590 1692
વીરમગામ 1480 1711
ચાણસ્મા 1510 1692
ભીલડી 1200 1650
ખેડબ્રહ્મા 1550 1638
ઉનાવા 1461 1711
શિહોરી 1635 1695
લાખાણી 1400 1665
ઇકબાલગઢ 1251 1662
સતલાસણા 1430 1612

અહીં ક્લિક કરો
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.