કપાસનાં ભાવમાં ઘટાડો : ભાવમાં ધટાડો થશે કે વધારો, આજના કપાસના તમામ બજારોના ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai. જોવો 




આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તો ચેક કરો.

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (22/12/2022)

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો તારીખ 22/12/2022 ના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં 1810 રૂપિયા સુધીનો બોલાયો હતો.




કપાસની બજારમાં મંદી વકરી રહી છે. ગુજરાતમાં કપાસની આવકો એકદમ ઓછી છે અને ગત વર્ષની તુલનાએ સરેરાશ પ૦ ટકા જેવી જ આવકો છે. પાક ઓછો નથી, પંરતુ ખેડૂતોને ભાવ નીચા લાગતા હોવાથી વેચવાલી આવતી નથી.

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1600 1700
અમરેલી 1280 1717
સાવરકુંડલા 1600 1705
જસદણ 1550 1730
બોટાદ 1600 1760
મહુવા 1542 1681
ગોંડલ 1551 1721
કાલાવડ 1600 1741
જામજોધપુર 1500 1721
ભાવનગર 1475 1668
જામનગર 1460 1810
બાબરા 1645 1745
જેતપુર 1200 1750
વાંકાનેર 1350 1701

મોરબી 1631 1721
રાજુલા 1400 1725
હળવદ 1525 1714
વિસાવદર 1653 1711
તળાજા 1500 1702
બગસરા 1450 1725
જુનાગઢ 1470 1688
ઉપલેટા 1600 1705
માણાવદર 1610 1735
ધોરાજી 1476 1686
વિછીયા 1635 1715
ભેસાણ 1500 1720
ધારી 1500 1725
લાલપુર 1630 1728
ખંભાળિયા 1570 1701
ધ્રોલ 1385 1656
પાલીતાણા 1500 1640
સાયલા 1600 1740
હારીજ 1600 1711
ધનસૂરા 1500 1620
વિસનગર 1400 1724
વિજાપુર 1550 1745

ગોજારીયા 1600 1692
હિંમતનગર 1611 1726
માણસા 1551 1708
મોડાસા 1550 1611
પાટણ 1650 1734
થરા 1650 1680
સિધ્ધપુર 1621 1750
ડોળાસા 1300 1700
દીયોદર 1650 1690
બેચરાજી 1650 1718
ગઢડા 1625 1711
ઢસા 1600 1675
કપડવંજ 1350 1425
ધંધુકા 1691 1733
વીરમગામ 1452 1719
ચાણસ્મા 1616 1703
ભીલડી 1250 1711
ખેડબ્રહ્મા 1560 1635
ઉનાવા 1602 1742
શિહોરી 1650 1705
લાખાણી 1500 1672
ઇકબાલગઢ 1201 1679
સતલાસણા 1471 1619

અહીં ક્લિક કરો
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.