કપાસનાં ભાવમાં ઘટાડો આવ્યો 1750 ની નીચે બોલાય રહ્યા છે ભાવ : જાણો તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai. જોવો



આ પણ વાંચો: આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તમારું નામ ચેક કરવા અહીં ક્લિક કરો

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (23/01/2023)




ખેડૂતો બજાર વધે તો જ વેચાણ કરવાનાં મૂડમાં હોવાથી આવકો નથી, પંરતુ ભાવ થોડાક વધશે તો વેચવાલી ફરી આવી જાય તેવી ધારણાં છે.

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1590 1717
અમરેલી 1180 1725
સાવરકુંડલા 1600 1700
જસદણ 1550 1710
બોટાદ 1670 1786
મહુવા 1320 1669
ગોંડલ 1501 1721
કાલાવડ 1600 1728
જામજોધપુર 1580 1725
ભાવનગર 1500 1684
જામનગર 1550 1750

બાબરા 1650 1775
જેતપુર 1281 1741
વાંકાનેર 1450 1700
મોરબી 1575 1727
રાજુલા 1450 1700
હળવદ 1580 1712
વિસાવદર 1610 1726
તળાજા 1500 1711
બગસરા 1550 1744
જુનાગઢ 1450 1672
ઉપલેટા 1550 1720
માણાવદર 1405 1715
ધોરાજી 1396 1731

વિછીયા 1580 1700
ભેસાણ 1625 1735
ધારી 1270 1761
લાલપુર 1575 1720
ખંભાળિયા 1580 1714
ધ્રોલ 1430 1409
પાલીતાણા 1460 1680
સાયલા 1625 1735
હારીજ 1560 1701
ધનસૂરા 1500 1620
વિસનગર 1450 1692
વિજાપુર 1540 1713
કુંકરવાડા 1480 1665
ગોજારીયા 1400 1675
હિંમતનગર 1521 1724
માણસા 1400 1682
કડી 1500 1700
મોડાસા 1450 1611
પાટણ 1550 1696
થરા 1550 1640
તલોદ 1600 1661
સિધ્ધપુર 1400 1724
ડોળાસા 1280 1690
ટીટોઇ 1401 1640
દીયોદર 1600 1660
બેચરાજી 1400 1670
ગઢડા 1655 1715
ઢસા 1600 1705
કપડવંજ 1300 1450
ધંધુકા 1652 1721
વીરમગામ 1480 1691
જાદર 1600 1700
જોટાણા 1454 1630
ચાણસ્મા 1451 1684
ખેડબ્રહ્મા 1601 1663
ઉનાવા 1501 1721
શિહોરી 1560 1680
લાખાણી 1500 1601
ઇકબાલગઢ 1450 1679
સતલાસણા 1475 1641
અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.