કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ : જાણો તમારા માર્કેટયાર્ડમાં કેવા છે કપાસ ના બજારભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તો ચેક કરો.

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (21/11/2022)

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1700 1818
અમરેલી 1000 1815
સાવરકુંડલા 1680 1780
જસદણ 1700 1780
બોટાદ 1600 1861
મહુવા 1501 1762
ગોંડલ 1651 1781
કાલાવડ 1700 1808
જામજોધપુર 1650 1900
ભાવનગર 1600 1756
જામનગર 1500 1850
બાબરા 1720 1830
જેતપુર 1666 1791
વાંકાનેર 1600 1800
મોરબી 1700 1820
રાજુલા 1650 1760
હળવદ 1600 1800
વિસાવદર 1630 1786
તળાજા 1400 1743




બગસરા 1730 1786
જુનાગઢ 1650 1734
ઉપલેટા 1650 1745
માણાવદર 1350 1820
ધોરાજી 1716 1771
વિછીયા 1650 1790
ભેસાણ 1600 1803
ધારી 1570 1805
લાલપુર 1695 1785
ખંભાળિયા 1675 1768
ધ્રોલ 1478 1805
દશાડાપાટડી 1711 1760
પાલીતાણા 1600 1740
હારીજ 1690 1780
ધનસૂરા 1600 1670
વિસનગર 1550 1758
વિજાપુર 1600 1835
કુંકરવાડા 1710 1770
ગોજારીયા 1690 1745
હિંમતનગર 1500 1800
માણસા 1600 1753
કડી 1600 1800
મોડાસા 1700 1734
પાટણ 1712 1771
થરા 1700 1740
તલોદ 1631 1751
સિધ્ધપુર 1570 1777
ડોળાસા 1600 1774
દીયોદર 1350 1720
બેચરાજી 1650 1740
ગઢડા 1665 1785
ઢસા 1690 1765
કપડવંજ 1525 1575
વીરમગામ 1650 1774
ચાણસ્મા 1709 1780
ભીલડી 1600 1728
ખેડબ્રહ્મા 1725 1762
ઉનાવા 1451 1780
શિહોરી 1685 1805
લાખાણી 1450 1738
સતલાસણા 1700 1770
અહીં ક્લિક કરો
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.