કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ : જાણો તમારા માર્કેટયાર્ડમાં કેવા છે કપાસ ના બજારભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તો ચેક કરો.

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (18/11/2022)

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1800 1887
અમરેલી 1100 1881
સાવરકુંડલા 1650 1870
જસદણ 1725 1870
બોટાદ 1770 1951
મહુવા 1652 1824
ગોંડલ 1751 1861
કાલાવડ 1700 1858
જામજોધપુર 1650 1856
ભાવનગર 1550 1840
જામનગર 1550 1930
બાબરા 1720 1910
જેતપુર 1600 1930
વાંકાનેર 1550 1870
મોરબી 1750 1920
રાજુલા 1725 1835
હળવદ 1745 1860
વિસાવદર 1750 1866
તળાજા 1650 1851
બગસરા 1600 1882
જુનાગઢ 1675 1814




ઉપલેટા 1750 1845
માણાવદર 1760 1870
ધોરાજી 1696 1871
વિછીયા 1700 1870
ભેસાણ 1700 1865
ધારી 1575 1855
લાલપુર 1744 1859
ખંભાળિયા 1750 1837
ધ્રોલ 1702 1856
દશાડાપાટડી 1800 1825
પાલીતાણા 1640 1840
સાયલા 1764 1880
હારીજ 1800 1878
ધનસૂરા 1700 1760
વિસનગર 1700 1866
વિજાપુર 1650 1871
કુંકરવાડા 1740 1862
ગોજારીયા 1780 1861
હિંમતનગર 1601 1899
માણસા 1750 1852
કડી 1780 1900
મોડાસા 1700 1816
પાટણ 1780 1865
થરા 1800 1820
તલોદ 1550 1823
સિધ્ધપુર 1800 1881
ડોળાસા 1600 1841
દીયોદર 1750 1810
બેચરાજી 1750 1862
ગઢડા 1721 1859
ઢસા 1790 1900
ધંધુકા 1800 1880
વીરમગામ 1820 1853
ચાણસ્મા 1780 1856
ખેડબ્રહ્મા 1820 1851
ઉનાવા 1751 1864
શિહોરી 1790 1820
લાખાણી 1600 1865
સતલાસણા 1750 1825
ડીસા 1751 1752
અહીં ક્લિક કરો
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.