ખેડૂતની પક્કડ મજબુત, આવકો ઘટી, શું ભાવ હવે વધશે ? જાણો આજનાં કપાસના બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai. જોવોઆ પણ વાંચો: આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તમારું નામ ચેક કરવા અહીં ક્લિક કરો

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (17/01/2023)
ગુજરાતમાં કપાસની વેચવાલી એકદમ ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને સંક્રાત પછી ખેડૂતો ભાવ વધે તો જ વેચાણ કરવાનાં મૂડમાં હોવાથી તેની મજબૂત પકક્ડને પગલે આવકો તળિયે પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસથી કપાસની આવકો ૮૦ હજાર મણની અંદર જ સોરાષ્ટ્રનાં ટોચનાં યાર્ડોમાં મળીને આવી રહી છે.

ખેડૂતો બજાર વધે તો જ વેચાણ કરવાનાં મૂડમાં હોવાથી આવકો નથી, પંરતુ ભાવ થોડાક વધશે તો વેચવાલી ફરી આવી જાય તેવી ધારણાં છે.

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1560 1721
અમરરેલી 1420 1734
સાવરકુંડલા 1550 1725
જસદણ 1600 1725
બોટાદ 1650 1800
મહુવા 1300 1662
ગોંડલ 1501 1741
કાલાવડ 1600 1768
જામજોધપુર 1600 1751
ભાવનગર 1500 1724
જામનગર 1500 1750
બાબરા 1675 1770
જેતપુર 1400 1755

વાંકાનેર 1480 1725
મોરબી 1620 1730
રાજુલા 1500 1712
હળવદ 1551 1746
વિસાવદર 1630 1716
તળાજા 1550 1726
બગસરા 1450 1740
જુનાગઢ 1450 1694
ઉપલેટા 1600 1725
માણાવદર 1660 1760
ધોરાજી 1401 1716
વિછીયા 1630 1750
ભેંસાણ 1500 1746
ધારી 1400 1750

લાલપુર 1600 1755
ખંભાળિયા 1630 1721
ધ્રોલ 1450 1710
પાલીતાણા 1400 1710
હારીજ 1600 1750
ધનસૂરા 1500 1630
વિસનગર 1500 1724
વિજાપુર 1550 1728
કુકરવાડા 1450 1680
ગોજારીયા 1420 1698
હિંમતનગર 1580 1700
માણસા 1425 1693
કડી 1586 1679
મોડાસા 1390 1611
પાટણ 1630 1727
થરા 1645 1705
તલોદ 1628 1668
સિધ્ધપુર 1600 1778
ડોળાસા 1400 1749
ટિંટોઇ 1380 1660
દીયોદર 1600 1680
બેચરાજી 1500 1611
ગઢડા 1650 1727
ઢસા 1610 1726
કપડવંજ 1300 1450
ધંધુકા 1650 1739
વીરમગામ 1378 1700
જાદર 1620 1700
જોટાણા 901 1661
ચાણસ્મા 1441 1694
ભીલડી 1421 1562
ખેડબ્રહ્મા 1550 1670
ઉનાવા 1425 1737
શિહોરી 1535 1695
લાખાણી 1500 1651
ઇકબાલગઢ 1455 1686
સતલાસણા 1591 1721
આંબલિયાસણ 1423 1641
અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.