ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.
આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તો ચેક કરો. |
હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.
કપાસના બજાર ભાવ (08/12/2022)
કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો તારીખ 08/12/2022 ને શનિવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં 1795 રૂપિયા સુધીનો બોલાયો હતો.
અહીં ક્લિક કરો |
માર્કેટીંગ યાર્ડ | નીચો ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1680 | 1770 |
અમરેલી | 1300 | 1770 |
સાવરકુંડલા | 1600 | 1781 |
જસદણ | 1680 | 1755 |
બોટાદ | 1672 | 1792 |
મહુવા | 1633 | 1710 |
ગોંડલ | 1701 | 1756 |
કાલાવડ | 1700 | 1777 |
ભાવનગર | 1626 | 1744 |
જામનગર | 1650 | 1795 |
બાબરા | 1705 | 1795 |
જેતપુર | 1227 | 1550 |
વાંકાનેર | 1550 | 1777 |
મોરબી | 1685 | 1785 |
રાજુલા | 1500 | 1790 |
હળવદ | 1600 | 1765 |
વિસાવદર | 1640 | 1756 |
તળાજા | 1551 | 1730 |
બગસરા | 1600 | 1776 |
જુનાગઢ | 1600 | 1730 |
માણાવદર | 1715 | 1775 |
ધોરાજા | 1600 | 1746 |
વિછીયા | 1600 | 1750 |
ભેસાણ | 1500 | 1660 |
ધારી | 1501 | 1783 |
લાલપુર | 1650 | 1760 |
ખંભાળિયા | 1680 | 1751 |
ધ્રોલ | 1495 | 1761 |
પાલીતાણા | 1550 | 1720 |
ધનસૂરા | 1600 | 1690 |
વિસનગર | 1500 | 1738 |
વિજાપુર | 1550 | 1672 |
કુંકરવાડા | 1600 | 1725 |
હિંમતનગર | 1550 | 1736 |
માણસા | 1651 | 1732 |
કડી | 1691 | 1765 |
પાટણ | 1650 | 1744 |
સીધ્ધપુર | 1618 | 1765 |
ગઢડા | 1685 | 1752 |
કપડવંજ | 1500 | 1550 |
ધંધુકા | 1750 | 1770 |
વીરમગામ | 1660 | 1744 |
ખેડબ્રહ્મા | 1650 | 1681 |
ઉનાવા | 1611 | 1751 |
*(સોર્સ-krushiprabhatepaper)
અહીં ક્લિક કરો |
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ | અહીં ક્લિક કરો |
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ | અહીં ક્લિક કરો |
રાજકોટના આજના બજાર ભાવ રૂપીયા 1680 થી 1770 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 1300 થી 1770રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલાના આજના બજાર ભાવ રૂપીયા 1600 થી 1781 રૂપીયા ભાવ બોલાયો.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.