જામજોધપુર માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | APMC Jamjodhpur Market Yard Bhav | Aaj Na Bajar Bhav

Jamjodhpur Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

શું તમે જામજોધપુર માર્કેટયાર્ડ બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Jamjodhpur APMC Bhav જાણવા માંગો છો?

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે.




આજ ના જામજોધપુર માર્કેટયાર્ડ ભાવ
તારીખ=25/03/2023
Rate for 20 Kgs.

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી જીણી 1000 1420
મગફળી જાડી 1000 1400
કપાસ 1425 1631
જીરૂ 5100 6651
તુવેર 1330 1700
તલ 2500 2800
તલ કાળા 1800 2800
ધાણા 1000 1400
ધાણી 1100 1890
ઘઉં 400 450
ચણા 900 991
અડદ 915 1455
જુવાર 515 715
રાયડો 750 1040
વાલ 1000 1600
મેથી 1030 1410
સુરજમુખી 635 845

*(સોર્સ- APMC Jamjodhpur)




Jamjodhpur Market Yard Bhav । આજના બજાર ભાવ । જામજોધપુર માર્કેટિંગ યાર્ડ | APMC Jamjodhpur Marketing Yard | Aaj na Bajar Bhav | Jamjodhpur Mandi Bhav

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર