ભારત Vs શ્રીલંકા લાઇવ મેચ જોવો અહીં ક્લિક કરો.

India Vs Sri Lanka T20 Live : IND vs SL સુપર 4 : રોહિત શર્માની ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022 માં મંગળવારે (6 સપ્ટેમ્બર) ના રોજ શ્રીલંકા સામે સુપર 4 મુકાબલામાં ટકરાશે. રવિવાર (સપ્ટેમ્બર 4) ના રોજ પાકિસ્તાન સામેની તેમની શરૂઆતની સુપર 4 રાઉન્ડની મેચ હારી ગયા પછી, જો ભારત 11 સપ્ટેમ્બરે ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવી હોય તો હોય તો આ મેચ જીતવી જરૂરી છે.
ભારત Vs શ્રીલંકા લાઇવ મેચ

શ્રીલંકાએ ભારતને પરાજય આપ્યો : ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવ્યું,

જો ભારતે એશિયા કપમાં પોતાની આશા જીવંત રાખવી હોય તો શ્રીલંકાને કોઈપણ ભોગે હરાવવી જરૂરી છે.

આ પણ વાંચો
ભારત માટે આ મેચ જીતવી જરુરીભારત અને શ્રીલંકા વચ્ચે 6 સપ્ટેમ્બરે દુબઈમાં મેચ રમાશે. શ્રીલંકાની ટીમ ગ્રુપ બીમાં બીજા સ્થાને રહી હતી, પરંતુ તે પછી તેણે સુપર 4ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું અને હાલમાં તે 2 પોઈન્ટ સાથે સુપર 4ની યાદીમાં ટોચ પર છે. પાકિસ્તાન એટલા જ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ત્રીજા સ્થાને અને અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
ભારત Vs શ્રીલંકા લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો ?

ભારત પાકિસ્તાન મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ , હોટસ્ટાર એપપર કરવામાં આવશે.

મેચ જોવા Jio TV App ડાઉનલોડ કરો 

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો