ભારત vs પાકિસ્તાન લાઇવ મેચ જોવો ઘરે બેઠા.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ T20 વર્લ્ડ કપના આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. ટીમ ઈન્ડિયા 7 બેટર્સ અને 4 બોલર્સની રીતે મેદાનમાં ઉતર્યું છે.

T20 વર્લ્ડ કપમાં ભારત જ્યારે પણ ટૉસ જીત્યું છે, ત્યારે પાકિસ્તાન સામે મેચ જીત્યું છે
ટીમ ઈન્ડિયામો એક અનોખો રેકોર્ડ પણ છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ પાકિસ્તાન સામે T20 વર્લ્ડલ કપમાં ટૉસ જીતી છે, ત્યારે તે મેચ ભારતીય ટીમ ક્યારેય હારી નથી.
ત્યારે આ રેકોર્ડને જોતા, આજે પણ ભારતીય ટીમ સારું પરફોર્મંસ આપીને આ ખરાખરીના જંગમાં જીત મેળવશે.

આ પણ વાંચો: સારા સમાચાર, ઘર ખરીદવું થયું સસ્તું! SBI-HDFCની યોજના સાંભળીને તમે આનંદથી ઉછળી જશો

બન્ને ટીમની પ્લેંઇગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, હૈદર અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

ભારત અને પાકિસ્તાન મેચમાં ચાહકો ઉમટી પડ્યા છે…

આ પણ વાંચો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો