ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ , જુઓ ઘેર બેઠા આજની સેમી ફાઇનલ મેચ 2022

ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ :  આજ T20 વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ મેચ T20 વર્લ્ડ કપ 2022 ની આજની મેચ વી મહત્વ ની રહેશે કારણકે ઇંગ્લેન્ડ સારી બેટિંગ લાઇન અપ છે.

આ મેચ માં દમદાર પ્રફોન્સ કરવા ટીમ ઇન્ડીયા તૈયાર છે.T20 વર્લ્ડ કપ 2022 માં ખાસ કરીને સેમી ફાઇનલ માં વરસાદ ની બહુ શક્યતા રહે તેવી શક્યતા રહી છે જેના કારણે મેચ યોજાઈ ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ નિહાળી શક્શો.
બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિંચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ફિલ્ટ સોલ્ટ, બેન સ્ટોક્સ, હૈરી બ્રૂક્સ, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટન, સૈમ કરન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન અને આદિલ રાસિદ.
ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ

તારીખ 10/11/2022 ના ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ સેમી ફાઇનલ મેચ સાંજે 01.30 કલાકે શરૂ થશે. આ મેચ એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

ઘરે બેઠા ઓનલાઇન 50,000 રૂપિયાની લોન બેંક ઓફ બરોડા મુદ્રા લોન યોજના માટે અહીં ક્લિક કરો

T20 વર્લ્ડ કપ 2022 માં ભારત નું પ્રદર્શન
T20 વર્લ્ડ કપ 2022 માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની પોતાની ચાર મેચો માંથી ત્રણ મેચ જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, આ ત્રણે મેચો પછી, ભારતીય ટીમ બુધવારે ઇંગ્લેન્ડ સામે આગામી સેમી ફાઇનલ મેચ રમશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે.

Live મેચ જોવા માટે  અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો