કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં નથી આવતી, વાંચો સંપૂર્ણ સાચી માહિતી

મિત્રો હમણા WhatsApp પર દેશની આર્થિક રૂપે નબળા અને શ્રમિક મહિલાઓની કેન્દ્ર સરકાર દ્વારા ‘ફ્રી સિલાઈ મશીન યોજના’ હેઠળ મફત સિલાઈ મશીન ઉપલબ્ધ કરી શકાય છે આ મેસેજ ફરી રહયો છે
જેની કેન્દ્ર સરકાર દ્વારા તેનો દાવો ફર્ઝી છે એમ કહયું છે , થોડા સમય પેહલા ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન આપવાના છે એ માટે ના ફોર્મ ભરવાની પક્રિયા તારીખ 30/06/2022 નો રોજ પૂર્ણ કરેલ છે

કોઈ પણ ફ્રી સિલાઈ મશીન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી
આથી જણાવવાનું કે દરેક યોજનાઓ વિષે સંપૂર્ણ માહિતી એમની ઓફિસિયલ વેબસાઈટ પર ચેક કરી ત્યાર બાદ જ ફોર્મ ભરવું , હમણાં સાયબર ક્રાઈમ બહુ વધી ગયો છે , તમારા આવતી લિંક પણ ચેક કરીને ઓપન કરવી
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર