એક સપ્તાહમાં કપાસના ભાવમાં રૂ.100નો ઘટાડો નોંધાયો : જાણો તમારા માર્કેટયાર્ડમાં કેવા છે કપાસ ના બજારભાવ.

એક સપ્તાહમાં કપાસના ભાવમાં રૂ.100નો ઘટાડો નોંધાયો : જાણો તમારા માર્કેટયાર્ડમાં કેવા છે કપાસ ના બજારભાવ. 

છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસના ભાવમાં સરેરાશ રૂ.100નો ઘટાડો નોંધાયો છે. એક સપ્તાહ પહેલા કપાસમાં સરેરાશ રૂ.1700થી રૂ.1900ની સપાટીની વચ્ચે વેપાર થતો હતો.
જ્યારે હાલ ગુજરાતના યાર્ડોમાં સરેરાશ રૂ.1650થી રૂ.1800ની સપાટીની વચ્ચે કપાસના ભાવ જોવા મળી રહ્યા છે. કવોલીટી કપાસના થોડા ઉંચા ભાવ છે પણ સરેરાશ ભાવ સપાટીમાં ઘટાડો નોંધાયો છે.

અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો