ક્યાંક બફારો તો ક્યાંક વરસાદી મહેર, જાણો તમારા શહેરમાં આજે મેઘરાજાનો કેવો છે મિજાજ?

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી દ્વારા દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના હોવાનું જણાવ્યુ છે. જો કે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી પણ રહ્યો છે.

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 31 ઓગસ્ટ એ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ હળવા વરસાદની સંભાવના છે.
આણંદમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવા વરસાદની સંભાવના છે.ઉપરાંત ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે.

આ પણ વાંચો
➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.

ઉતર ગુજરાતવાસીઓને આજે બફારાનો અનુભવ થશે

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે.તો બોટાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે.
તેમજ શહેરમાં હળવા વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાંડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ હળવો વરસાદ થવાની શક્યતા નહિવત છે.

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરનાહવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.
જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે, તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં છૂટા-છવાયા વરસાદના એંધાણ

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.

તેમજ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે,તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના નથી. પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામશે

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 35 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 35 નોંધાશે.તો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો (નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ  આગાહી  /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.