[અરજી કરવા અહીં ક્લિક કરો] આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨ | iKhedut Portal | Registration , Application Status , Print

આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨ | iKhedut Portal | How to New Registration on ikhedut Portal | ikhedut Portal Application Status & Print | ikhedut Portal 7/12 detail |  આઈ ખેડૂત પોર્ટલ યોજનાઓની યાદી
Ikhedut Portal is a yojana introduced by the government of Gujarat specially for the farmers Ikhedut Portal Registration is a online portal introduced by the Government of Gujarat for the farmers of Gujarat.

iKhedut Portal 2022

ખેતીવાડી ની યોજનાઓ
પશુપાલનની યોજનાઓ
બાગાયતી યોજનાઓ
મત્સ્ય પાલન ની યોજનાઓ
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ

ikhedut Portal યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
i-khedut Portal 2022 વિવિધ યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે. જેમાં Ikhedut Portal પર યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.

1. આધારકાર્ડની નકલ

2. જમીનના 7/12 અને 8-અ ની નકલ

3. રેશનકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

5. દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર

7.વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

આ પણ વાંચો :

Ikhedut Portal 2022 પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો

ikhedut Portal પર અરજી કેવી રીતે કરવી

ખેડૂતએ ikhedut Online Application કરવાની રહેશે. ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય.

અરજી કેવી રીતે કરવી

➤આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે.

➤ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ VCE મારફતે કરી શકાય.

➤આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય.

ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.Gujarat દ્વારા i-ખેડૂત – Web Portal બનાવેલ છે.
આ પોર્ટલ  Agriculture, Farmers Welfare & Co-Operation Department થકી બનાવેલ છે. વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતો નીચ છે.

➤સૌપ્રથમ Google માં આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું. અથવા આ વેબસાઈટ ઓપન કરવી.

➤સ્ક્રીન ખૂલશે જેમાં યોજનાઓ પર ક્લિક કરવું.

➤જેમાં નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખૂલશે જેની નોંધ કરીને close કરવાનું રહેશે.

➤ત્યારબાદ ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.

➤જેના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પર  નામની યોજના હશે જેમાં અરજી કરો તેના પર ક્લિક કરવું.

➤હવે યોજના ખૂલશે જ્યાં તમે રજીસ્ટર અરજદાર છો તેનો હા કે ના માં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે.

➤તમે રજીસ્ટર અરજદારમાં હા સિલેકટ કરતાં આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ અરજીની વિગતો ભરવાની રહેશે. અને જો ના પસંદ કરવામાં આવે તો નવી અરજી કરવા ક્લિક કરો પર ક્લિક કરો.
➤જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશનકાર્ડની વિગતો, ikhedut 7/12 વગેરે તમામ માહિતી ભરીને “અરજી સેવ કરો”  પર ક્લિક કરવાનું રહેશે.

➤અરજી સેવા કર્યા બાદ જો અરજીમાં સુધારા-વધારા કરવાના હોય તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” પર જવાનું રહેશે.

➤લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ “અરજી કન્‍ફર્મ કરવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહિં તેની નોંધ લેવી.

➤અરજી કન્‍ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીનિ પ્રિન્‍ટ કાઢવાની રહેશે.

➤અરજીની પ્રિન્‍ટ લેવી ફરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્‍ટ કાઢીને લાભાર્થીએ સહી/અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન-7 માં રજૂ કરવાની રહેશે.

આ પણ વાંચો :

➤ડેરી ફાર્મ સહાય યોજના : પશુપાલકોને મળશે 5 લાખ સુધીની સહાય iKhedut 2022

વધુ જાણવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો

કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના 2022

પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે વધુ જાણવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022

➤I-khedut portal registration કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્‍ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરાવ્યા બાદ “અરજી પ્રિન્‍ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો” પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે. તથા લાભાર્થીના અન્ય ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્‍ટ Upload કરી શકાશે.
મફત છત્રી યોજના (Free Umbrella Scheme Gujarat 2022)

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને એક  મફત છત્રી યોજના આપવામાં આવે છે.આ યોજના દ્વારા  ખેડૂતોને એક છત્રી આપવામાં આવે છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022 (Farmer Smartphone Scheme Gujarat)

Farmer Smartphone Sahay Yojana: ખેડૂતોને મોબાઈલ સહાય યોજના અને ખેડૂતોને મળે છે મોબાઇલની ખરીદી પર સબસીડી. આ યોજના નો લાભ લેવા માટે તમારે આઇ ખેડૂત પોર્ટલ પરથી રજીસ્ટેશન કરાવવાનું રહેશે.
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

સોલર લાઇટ ટ્રેપ યોજના 2022

ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે ત્યારે હાલમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂર્ય પ્રકાશથી ચાલતા સોલર લાઇટ ટ્રેપ ઘણી લોકપ્રિય બની ગઈ છે.

પાકના રક્ષણ માટે ખેડૂતો વસાવી લે સૂર્યથી ચાલતું આ સાધન, 90% સુધીના પૈસા ગુજરાત સરકાર આપશે

સોલર લાઇટ ટ્રેપ યોજના 2022  વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana Gujarat 2022)

કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને 75 હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે આ યોજના વિશે વધુ જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay Yojana Gujarat 2022)

ટ્રેક્ટર્સ આ યોજનાને કારણે ખેડૂતો ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી મેળવી શકે છે આ યોજના વિશે વધુ જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે  આઈ ખેદૂત પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ટ્રેક્ટર સહાય યોજના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના  2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કમલમ ફ્રૂટની ખેતી પર સહાય આપવામાં આવે છે.  આ સહાય એ એક લાખ પચીસ હજાર રૂપિયા સુધીની છે.
કમલમ ફ્રૂટની  ખેતી ની સહાય વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

પશુ ખાણદાણ સહાય યોજના (Pashu Khandan Sahay Yojana Gujarat 2022) | આઈ ખેડૂત પશુપાલન યોજના

પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા  150 કિલો જેટલો ખાણદાણ સહાય આપવામાં આવે છે.
પશુપાલન સહાય યોજના વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના (Mukhyamantri Pak Sangrah Yojana)
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના હેઠળ ખેડૂતોને ૫૦ હજાર રૂપિયા સુધીની સહાય અથવા સબસીડી મળવાપાત્ર થશે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન સહાય યોજના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

પશુ સંચાલિત વાવણીયો (Pashu Sanchalit Vavaniyo Yojana)

પશુ સંચાલીત વાવણીયો સહાય યોજના દ્વારા ખેડુતોને ખેતી કરવા માટે જરૂરી સાધનસામગ્રી ખરીદવા માટે 10 હજાર રૂપિયા સુધીની સાધન સહાય આપવામાં આવે છે.
 પશુ સંચાલીત વાવણીયો સહાય યોજના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

ડ્રીપ ઇરીગેશન યોજના (Drip Irrigation Subsidy Apply Online) | Tapak Sinchai Yojana Gujarat Subsidy Yojana

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ડ્રીપ ઈરીગેશન યોજના એટલે કે ટપક સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને 75 હજાર રૂપિયા સુધીની સહાય સબસીડી મળવાપાત્ર થશે.
ડ્રીપ ઇરીગેશન યોજના અથવા  ટપક સિંચાઈ સહાય યોજના વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

ખેડૂત અકસ્માત વીમા યોજના (Khedut Akasmat Vima Yojana 2022)

ખેડૂત અકસ્માત વીમા યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો વીમા કવચ સુરક્ષા  આપવામાં આવ્યા છે.
ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે સહાય યોજના (Free Drum and Two Plastic Baskets)

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે સહાય આપવામાં આવે છે.  આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવા માટે તમારે આઇ ખેડૂત પોર્ટલ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી કરવાનું રહે છે.
ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે સહાય યોજના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

પ્લગ નર્સરી (વનબંધુ યોજના) (Gujarat Vanbandhu Yojana)

પ્લગ નર્સરી એટલે કે વનબંધુ યોજના હેઠળ ખેડૂતો નર્સરી બનાવે તો તેમને બે લાખ ૭૦ હજાર રૂપિયા સુધીની સજા મળવાપાત્ર થશે.
વન બંધુ સહાય યોજના આશાપુરા નર્સરી સહાય યોજના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક

મહિલા સ્ટાઇપેન્ડ યોજના (Stipend Scheme for women trainees)

ગુજરાતમાં  આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ચલાવવામાં આવતી મહિલા સ્ટાઇપેન્ડ યોજના મહિલાઓને મફત માં તાલીમ આપવામાં આવશે.
મહિલા સ્ટાઇપેન્ડ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો

સરગવાની ખેતીમાં સહાય (Drumstick Farming in Gujarat | Drumstick Farming Scheme in Gujarat)

જો ગુજરાતનો ખેડૂત જે સરગવાની ખેતી કરે તો તેમને એક હતી દરમિયાન તેમને 18,750/-  રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે.
સરગવાની ખેતી ની સહાય યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો

દેશી ગાય સહાય યોજના (Desi Gir Gay Sahay Yojana) | Cow Sahay Yojana Gujarat

ગુજરાતમાં રહેતો ખેડૂતે દેશી ગાય ધરાવતો હોય તો તેમને દર મહિને 900 રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય (Gujarat Fishing Boat Yojana 2022)

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજના હેઠળ માછીમારોને બોટનું એન્જિન ખરીદવા પર 350000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે.
દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજનાની વધુ જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના (Smart Hand Tool Kit Yojana 2022)

ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના (Smart Hand Tool Kit Yojana 2021)  હેઠળ ખેડૂતોને સાધનોની ખરીદી પર સબસીડી મળવાપાત્ર થશે તે માટે રજિસ્ટ્રેશન તેમને આઇ ખેડૂત પોર્ટલ ની  મુખ્ય વેબસાઇટ પરથી કરવાનું છે.
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના વધુ જાણકારી મેળવવા માટે અહી ક્લિક કરો

ફળપાકોના વાવેતર માટે (Horticultural aid scheme in Gujarat)

ફળ પાકોનું વાવેતર માટે સહાય યોજના હેઠળ માન્ય થયેલા કુલ ખર્ચના ૯૦ ટકા સુધી સહાય મળવાપાત્ર થશે.
આ યોજનાનો લાભ ગુજરાતના અનુસૂચિત જન જાતિના ખેડૂતો લાભ લઇ શકે છે.
ફળ પાકોનું વાવેતર માટે ની સહાય યોજના વિશે વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

ikhedut ikhedut portal i khedut portal ikhedut portal 2022 khedut portal i portal khedut khedut i portal ikhedut portal 2022 yojana list ikhedut status ikhedut yojana ikhedut portal application status ikhedut portal 2022 ikhedut y ikhedut application status ikhedut portal 2022 yojana ikhedut portal registration ikhedut app ikhedut portal app ikhedut whatsapp group ikhedut yojna 2020 ikhedut yojna 20221 ikhedut helpline number ikhedut portal 2020 yojana list ikhedut online application status ikhedut app download ikhedut web portal for agriculture ikhedut portal app download i khedut portal app ikhedut customer care number ikhedut solar yojana ikhedut portal customer care number ikhedut toll free number ikhedut agriculture i khedut app download ikhedut mobile app download