આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022 | iKhedut Portal Yojana List @ikhedut.gujarat.gov.in 2022

iKhedut Portal Yojana List

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 (ikhedut Portal Yojana List 2022) | ખેડૂત સહાય યોજના 2022 (ખેડૂત લક્ષી યોજના 2022, ઈ ખેદુત પોર્ટલ) | આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022 | સરકારી યોજનાઓની યાદી | ikhedut web portal scheme List 2022, ikhedut Portal Scheme List 2022, ikhedut website yojana, ikhedut.gujarat.gov.in, Gujarat Farmar Portal Scheme List | Gujarat Government Yojana List 2020 Pdf in Gujarati | Gujarat Government Yojana List 2020 Pdf in Gujarati

ખેડૂતોના હિત માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. Ikhedut પર ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પણ કરી શકે છે.

ખેડૂતો વધુમાં વધુ યોજનાનો લાભ લઇ પોતાની ખેતીમાં વિવિધ પદ્ધતિઓ અપનાવી પાક ઉત્પાદન વધુ મેળવી શકે છે. આવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સરકારશ્રી દ્વારા વર્ષ 2022-23 માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવા માટે Ikhedut Portal છે.

ikhedut.gujarat.gov.in 2022 | ikhedut Portal 2022 | સબસીડી યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આઇ ખેડૂત પોર્ટલ પરથી ગુજરાતનો ખેડૂત એ ઘરે બેઠા વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે છે. જો ગુજરાતનો ખેડૂતે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂત લક્ષી યોજના નો લાભ લેવા માંગતા હોય તો તે ઘરે બેઠાં યોજના માટેનું ફોર્મ ભરી શકે છે તેમને કચેરીઓ પર ધક્કા ખાવાની જરૂર નથી તે માટે ગુજરાત સરકાર માટે ખેડૂતોનાં હિત માટે આઇ ખેડૂત પોર્ટલ (IKhedut Portal) ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલ લોંચ કરવામાં આવેલું છે.
આમ, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરો ikhedut portal (ikhedut. gov. inપરથી ગુજરાતનો ખેડૂત ikhedut portal khetivadi yojana  માટે ઘરે બેઠા ikhedut portal Online Arji  કરી શકે છે.

iKhedut Portal 2022 Yojana List Gujarat (આઇ ખેડૂત પોર્ટલ યોજના) | ખેડૂત લક્ષી યોજના 2022

ક્ર યોજનાનું નામ વધુ માહિતી માટેની
ઓનલાઈન લિંક
1 અન્ય ઓજાર/સાધન Click Here
2 એગ્રો સર્વિસ/પ્રોવાઈડર યુનિટ Click Here
3 કમ્બાઈન્‍ડ હાર્વેસ્ટર Click Here
4 કલ્ટીવેટર Click Here
5 ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે
પ્રોત્સાહન આપવાની યોજના
Click Here
6 ગ્રાઉન્‍ડનટ ડીગર Click Here
7 ચાફ કટર (એંજિન/
ઈલે.મોટર ઓપરેટેડ)
Click Here
8 ચાફ કટર(ટ્રેક્ટર
/પાવર ઓપરેટેડ)
Click Here
9 ટ્રેક્ટર Click Here
10 તાડપત્રી Click Here
11 પેડી ટ્રાન્‍સ પ્લાન્‍ટર(સેલ્ફ Click Here
12 પ્લાઉ (તમામ પ્રકારના) Click Here
13 પ્લાન્ટર (અન્ય પ્રકારના) Click Here
14 પશુ સંચાલિત વાવણીયો Click Here
15 પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) Click Here
16 પાવર ટીલર Click Here
17 પાવર થ્રેસર Click Here
18 પોટેટો ડીગર Click Here
19 પોટેટો પ્લાન્ટર Click Here
20 પોસ્ટ હોર્વેસ્ટના સાધનો Click Here
21 પોસ્ટ હોલ ડીગર Click Here
22 ફોર્મ મશીનરી બેંક –
10 લાખ સુધીના
Click Here
23 ફોર્મ મશીનરી બેંક –
25 લાખ સુધીના
Click Here
24 ફોર્મ મશીનરી બેંક
(પસંદ કરેલા જિલ્લા/ગામ)
Click Here
25 બ્રસ કટર Click Here
26 બેલર (ટ્રેકટર સંચાલિત ઘાસની
ગાંસડી બાંધવાનું સાધન)
Click Here
27 માનવ સંચાલિત સાઈથ
(કાપણીનું સાધન)
Click Here
28 માલ વાહક વાહન Click Here
29 રિઝર/બંડ ફોર્મર/ફરો આપનાર Click Here
30 રિપર/બાઈન્ડર (તમામ પ્રકારના) Click Here
31 રોટરી પાવર ટીલર
(સેલ્ફ પ્રોપેલ્ડ) /પાવર વિડર
Click Here
32 રોટાવેટર Click Here
33 લેન્ડ લેવલર Click Here
34 લેસર લેન્ડ લેવલર Click Here
35 વ્હીલ હો (આંતરખેડનું સાધન) Click Here
36 વાવણીયા/ ઓટોમેટિક ડ્રિલ Click Here
37 વિનોવીંગ ફેન Click Here
38 શ્રેડર/મોબાઈલ શ્રેડર Click Here
39 સબસોઈલર Click Here
40 સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ Click Here
41 હેરો (તમામ પ્રકારના) Click Here
42 હાઈ-ટેક, હાઈ પ્રોડક્ટિવ
ઈકવીપમેન્ટ હબ
Click Here
43 ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયર Click Here
44 પાક સંરક્ષણ સાધનો –
પાવર સંચાલિત
Click Here
45 સોલર લાઈટ ટ્રેપ Click Here
46 સ્માર્ટફોનની ખરીદી પર સહાય Click Here
47 પમ્પ સેટ્સ Click Here
48 પાણીના ટાંકા બનાવવા
સહાય આપવાની યોજના
Click Here
49 વોટર કેરિંગ પાઇપલાઇન Click Here

Bagayati Yojana List 2022 – બાગાયતી યોજના 2022

ક્રમ બાગાયતી યોજનાનું નામ Links
1 GAP પ્રમાણન સર્ટીફીકેશન
(માળખાકીય સમાવેશ સાથે)
Click Here
2 અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે સહાય Click Here
3 અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના Click Here
4 અનાનસ (ટીસ્યુ) યોજના Click Here
5 અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના
પેડલ બનાવવાની યોજના
Click Here
6 ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના Click Here
7 ઇવેપોરેટીવ/ લો એનર્જી કુલ ચેમ્બર
(ક્ષમતા ૮ મે.ટન)
Click Here
8 ઉત્પાદન એકમ માટેની યોજના Click Here
9 ઓઇલ પામ માં આતર પાક માટે ઇન પુટસ Click Here
10 ઓઇલપામ ફ્રેશ ફ્રુટ બંચીશ ( FFB)ના ટેકાના ભાવ Click Here
11 ઓઈલ પામ વાવેતર વિસ્તાર માટેની યોજના Click Here
12 ઓપન પોલીનેટેડ ક્રોપ્સ યોજના Click Here
13 ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર
માટે સહાય યોજના
Click Here
14 ઔષધિય સુંગધિત પાકોના માટે નવા
ડીસ્ટીલેશન યુનિટ યોજના
Click Here
15 કંદ ફૂલો માટે સહાય Click Here
16 કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ
બનાવવાની સહાય
Click Here
17 કેળ (ટીસ્યુ) સહાય યોજના Click Here
18 કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય
શાકભાજીના ટ્રેલીઝ યોજના
Click Here
19 કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે
પ્લાંટીંગ મટીરીયલ સહાય
Click Here
20 કોલ્ડ સ્ટોરેજ
(બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
Click Here
21 કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન
અને આધુનિકીકરણ માટે
Click Here
22 કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ Click Here
23 કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા
માટે સહાય યોજના
Click Here
24 કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) Click Here
25 ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય Click Here
26 ઘનિષ્ઠ ખેતીથી વાવેલ
ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
Click Here
27 ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ Click Here
28 છુટા ફૂલો Click Here
29 જૂના બગીચાઓનું નવીનીકરણ/
નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
Click Here
30 ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) Click Here
31 ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર
(૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
Click Here
32 ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા) Click Here
33 ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,
પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ,
શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
Click Here
34 ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય Click Here
35 ડ્રી૫ ઈરીગેશન નેશનલ મિશન ઓન
ઓઇલસીડ એંન્ડ ઓઇલપામ (HRT – 6)
Click Here
36 ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા Click Here
37 ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ-
(ઓઇલપામ HRT – 6)
Click Here
38 દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને
શાકભાજીના બીયારણમાં સહાય
Click Here
39 દાંડી ફૂલો (કટ ફલાવર્સ) Click Here
40 નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય Click Here
41 નર્સરીની માળખાગત સુવિધા
સુધારવા  માટેની સહય
Click Here
42 નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના માટે સહાય Click Here
43 નાની નર્સરી (૧ હે.) માટેની સહાય Click Here
44 નિકાસકારોને બાગાયતી પાકોની
ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
Click Here
45 પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ સહાય યોજના Click Here
46 પેકહાઉસ ( ૯ x ૬ મી.) Click Here
47 પપૈયાના પાકની યોજના Click Here
48 પ્રાઇમરી/ મોબાઇલ/
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
Click Here
49 પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન) Click Here
50 પ્લગ નર્સરી યોજના Click Here
51 પ્લાન્ટ હેલ્થ કલીનીકની સ્થા૫ના Click Here
52 પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો) Click Here
53 પ્લાન્ટીગ મટેરીયલ આયાત
કરવા માટે સહાય યોજના
Click Here
54 પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ) Click Here
55 પ્લાસ્ટીક ટનલ્સ માટેની યોજના Click Here
56 પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન Click Here
57 પુસા ઝીરો એનર્જી કુલ
ચેમ્બર(૧૦૦ કિ.ગ્રા.)
Click Here
58 પાકા મંડપ-વેલાવાળા
શાકભાજીના પેડલ
Click Here
59 પાવર ટીલર (૮ BHP થી ઓછા) Click Here
60 પાવર ટીલર (૮ BHP થી વધુ) Click Here
61 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
Click Here
62 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
Click Here
63 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
Click Here
64 પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં
ઉગાડવામાં આવતા ગુલાબ અને
લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ
માટે તથા ખેતી ખર્ચ માટે
Click Here
65 પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં
આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ
મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
Click Here
66 પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-
નળાકાર સ્ટ્રક્ચર માટે
Click Here
67 પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય Click Here
68 પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં
આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ
મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
Click Here
69 પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી
શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
Click Here
70 ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ
એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
Click Here
71 ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા
નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર
પૂરા પાડવા બાબતની સહાય યોજના
Click Here
72 ફળ/શાકભાજી પાકોના
હાઇબ્રિડ બિયારણ ખરીદવા
Click Here
73 ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય Click Here
74 ફળપાકના વાવેતર
(ડાંગ જિલ્લા માટે- HRT-10)
Click Here
75 ફળપાકો જેવા કે દ્વાક્ષ,
કીવી, પેશન ફ્રૂટ વિગેરે
Click Here
76 બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ
મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
Click Here
77 બાગાયતી પાકના પોસેસીંગના
નવા યુનિટ માટે સહાય
Click Here
78 બાગાયતી પાકોમાં
વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
Click Here
79 બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના Click Here
80 બી બ્રીડર દ્વારા
મધમાખી સમૂહના ઉત્પાદન માટે
Click Here
81 બોરવેલ /ટ્યુબ વેલ /વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર
/ તળાવ (ઓઇલપામ: HRT – 6)
Click Here
82 મધમાખી સમૂહ (કોલોની) Click Here
83 મધમાખી હાઇવ યોજના Click Here
84 મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/
ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
Click Here
85 મશીનરી એંન્ડ ટુલ્સ નેશનલ
મિશન ઓન ઓઇલસીડ એંન્ડ ઓઇલપામ (HRT – 6)
Click Here
86 મસાલા પાકો
(સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)
Click Here
87 મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ Click Here
88 રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ Click Here
89 રાઇપનીંગ ચેમ્બર
(ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
Click Here
90 રીટેલ માર્કેટ /
આઉટલેટ(વાતાવરણ નિયંત્રીત)
Click Here
91 લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને
સીડ બેડ તૈયાર કરવાના સાધનો
Click Here
92 લીફટીસ્યુ એનાલીસીસ
લેબોરેટરીની સ્થા૫ના
Click Here
93 લો કોસ્ટ ડુંગળીના
સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)
Click Here
94 લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ Click Here
95 વધુ ખેતી ખર્ચવાળા ફળ
પાકો સિવાયના ફળપાકો
Click Here
96 વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો
(પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
Click Here
97 વર્મી કમ્પોસ્ટ / સેન્દ્રીય ઇનપુટ ઉત્પાદન એકમ Click Here
98 વેલાવાળા શાકભાજીપાક માટે
ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
Click Here
99 વાવણી, વાવેતર લણણી અને
ખોદકામના સાધનો
Click Here
100 વોલ્ક ઇન ટનલ્સ યોજના Click Here
101 સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ Click Here
102 સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ,
ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન
કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી)
Click Here
103 સ્ટેટિક/મોબાઇલ વેન્ડીંગ કાર્ટ/
પ્લેટફોર્મ શીતક ચેમ્બર સાથે
Click Here
104 સ્ટ્રોબેરી પાક માટેની સહાય Click Here
105 સેન્દ્રિય ઉત્પાદન પ્રમાણન (સર્ટીફીકેશન) Click Here
106 સેન્દ્રિય ખેતી અ૫નાવવી
(સર્ટીફીકેશન સાથે નો કાર્યક્રમ)
Click Here
107 સ્પાન મેકીંગ યુનિટ માટેની સહાય Click Here
108 સરગવાની ખેતીમાં સહાય Click Here
109 સ્વયં સંચાલિત બાગાયત મશીનરી સહાય Click Here
110 હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ),
ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.),
નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
Click Here
111 હવાઇ માર્ગે બાગાયત પેદાશની
નિકાશ માટેના નૂરમાં સહાય
Click Here
112 હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) Click Here
113 હાઇટેક નર્સરી (૪ હે. ) Click Here
114 હાઇબ્રીડ તડબૂચ તથા
શક્કરટેટીના વાવેતર માટે સહાય
Click Here
115 હાઇબ્રીડ બિયારણ સહાય યોજના Click Here