આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022 (ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના) | આઇ ખેડૂત પોર્ટલ મોબાઈલ સહાય યોજના 2022 | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય | ikhedut portal | ikhedut portal 2022 mobile yojana | khedut smartphone sahay yojana | I Khedut smartphone sahay yojana | www.ikhedut.gujarat.gov.in 2022 | IKhedut Login
ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું.
ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.
ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના ખેડૂતો પાસે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે અને આ યોજના ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજનાની જાહેરાત 28 ડિસેમ્બર 2001ના રોજ કરવામાં આવેલી હતી.
ગુજરાત સરકાર દ્વારા ચાલતી ખેડૂત પોર્ટલ પણ તમે ખેતીવાડી ની યોજનાઓ,બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન, પશુપાલનની યોજના જેવી ઘણી બધી યોજનાઓ જ ચલાવવામાં આવે છે
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022
યોજનાનું નામ | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022 |
ભાષા | અંગ્રેજી અને ગુજરાતી |
ઉદ્દેશ્ય | ગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ખેડૂતો |
મળવાપાત્ર સહાય | મોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે |
કેટલીવાર સહાય મળવાપાત્ર થશે | આજીવન એક વખત |
Launched By | ગુજરાત સરકાર |
Supervised By | Agriculture cooperation department, Gujarat Government વિભાગ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/01/2022 સુધી |
ઓફિસિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Apply Online | Click Here |
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા
➤ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
➤ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
➤જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
➤જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
➤મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પર સમાવેશ થતો નથી.
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ
➤જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
➤સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
➤જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
➤ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
➤8-અ ની નકલ
➤ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
➤બેંક ખાતાના પાસબુકની નકલ
મોબાઈલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેમ કરવી?
➤સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
➤જ્યાં ikhedut Portal ની Official Website ખોલવી.
➤આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
➤વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
➤“Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
➤જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
➤જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
➤ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને Captcha Image નાખવાની રહેશે.
➤લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Arji કરવાની રહેશે.
➤ખેડૂત લાભાર્થી દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
➤આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
➤લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
➤ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કઢાવાની રહેશે.
➤અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે.
➤ખેડૂતોને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મોબાઈલ ખરીદી પર સહાય આપવામાં આવશે. જેની Online Application ઈ-ખેડૂત પોર્ટલ પરથી કરી શકાશે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તારીખ-21/02/2022 થી 21/03/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થઈ જશે જેની નોંધ ખેડૂતોએ લેવાની રહેશે.