HNGU ભરતી ૨૦૨૨ : હેમચન્દ્રાચાર્ય યુનિવર્સીટી દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માં કુલ 3749 જેટલી જગ્યાઓ આ વર્ષે ભરવામાં આવશે તો મિત્રો આ ભરતી વિષે ની તમામ માહિતી આ લેખ માં લઈશું તો આ લેખ પૂરો વાંચવાનું ભૂલશો નહિ.
HNGU ભરતી 2022
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
સત્તાવાર વિભાગ | HNGU યુનિવર્સીટી |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | 16 /2022 |
કુલ જગ્યા | 3749 |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
અરજી કરવાની રીત | વોક ઇન |
પોસ્ટ નું નામ
- આચાર્યશ્રી
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- ગ્રંથપાલ
- એસોસિયેટ પ્રોફેસર
- શિક્ષક
આ પણ વાંચો | |
–Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો.
-10 પાસ ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની ઉતમ તક -DRDO ભરતી 2022 : 1901 જગ્યાઓ માટે ભરતીની મોટી જાહેરાત, ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી |
લાયકાત
આ ભરતી માટે લાયકાત પદ પ્રમાણે નક્કી કરવામાં આવશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત કે વેબસાઈટ પર જાઓ.અધિકૃત વેબસાઇટ પરથી HNGU વિવિધ પોસ્ટની પાત્રતા માપદંડ તપાસો.
વય મર્યાદા
જાહેરાત વાંચો.
પગાર ધોરણ
યુનિવર્સીટી ના નિયમ પ્રમાણે પગાર
અરજી કઈ રીતે કરવી ?
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. અને ઉમેદવારે ઈન્ટરવ્યું આપવાનું રહેશે.
તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હશે કે HNGU ભરતી 2022 વિશે તો તમે તમારા Friend કે Whatsaapp Group માં Share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને Follow પણ કરી શકો છો.
મહત્વ ની Links
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
ઈન્ટરવ્યું ની વિગત | અહી ક્લિક કરો |