ફરી મેઘોં મંડાશે; પવન સાથે ભારે વરસાદ અને નવા વરસાદનાં રાઉન્ડની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાય લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવતા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરીથી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તો જાણીએ 14 જુલાઈ હવામાન શાસ્ત્રીયે શું કરી છે નવી આગાહી?
1)15 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી.

2) સાર્વત્રિક વરસાદ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

3) નવી આગાહી મુજબ 16 જુલાઈ થી વરસાદનું જોર ઘટશે.

આ પણ વાંચો :

રાજ્યમાં 17,18 તારીખ સુધી વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, ક્યાં જિલ્લાઓમાં વાવણી ?
4) આગોતરી આગાહી જણાવતા 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે.

5) ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે.

6) આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
7) 20 જુલાઈ પછી આવનાર વરસાદ કૃષિના પાકો માટે ફાયદા રૂપ સાબિત થશે.

આ પણ વાંચો :

આજે 5 જીલ્લામાં રેડ એલર્ટ: કાલથી વરસાદનો વિરામ નવો રાઉન્ડ ક્યારે?

આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મિનિટોમાં જ કરો તમારા ખેતરની માપણી જાણો કઇ રીતે

ભુપેન્દ્ર સરકારનો મહત્વનું નિર્ણય: ગુજરાતમાં ભારે વરસાદ પડવાને કારણે સરકાર એક્શન મોડમાં આવી છે. અને કૃષિ અધિકારીઓને આદેશ કર્યો છે કે જે જિલ્લાઓમાં પૂરથી નુકસાન થયું છે તેમનો સર્વે કરવામાં આવે. સરકારે 156 નગરપાલિકાઓને 17.10 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમના થકી નુકસાન અને અસરગ્રસ્ત વિસ્તારોને સર્વે કરી સહાય આપવામાં આવશે.
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો