ગુજરાતમાં હજુ પણ 13 થી લઈને 15 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઘણા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અથવા હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કાંઠે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે 13 થી 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

નોંધનિય છે કે 15 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદી જોર ઘટશે. પરંતુ હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ગૂજરાત તરફ આગળ વધી રહી છે. જેથી આગામી પાંચ દીવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
13 સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, વલસાડ, સુરત, નવસારી સહિતનાં વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

14 તારીખમાં ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમન, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ આણંદ, અમદાવાદ, વગેરે જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો
સોના & ચાંદીના  ભાવ અહીં ક્લિક કરો.
આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે. અહીં ક્લિક કરો.

15 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ખેડા, અમદાવાદ, આણંદ, વડિદ્રઝ છોટા ઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને જુનાગઢમાં વરસાદની શક્યતા રહેશે.અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો