સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટશે. તથા દ.ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. તેમજ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી વરસાદ આવશે.
જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

આ પણ વાંચો
➤17 ઓગષ્ટના રોજ ભારે થી અતિભારે વરસાદ, આટલા જિલ્લાઓ સાવધાન જોવો આ લિસ્ટ!

લો પ્રેશરની અસરથી અતિભારે વરસાદ રહેશે
વરસાદની આગાહીને પગલે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગુજરાતમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. તેમાં વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય થઇ છે. તથા બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. તેથી લો પ્રેશરની અસરથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો
➤આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી : યલો અને ઓરેંજ એલર્ટ જાહેર, આટલા જિલ્લાઓ સાવધાન.
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો