હવામાન ખાતા દ્વારા તા.11 થી 12 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ)ની આગાહી કરવામાં આવી છે.
11 તારીખે સુરત, ડાંગ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે અમરેલી ભાવનગર સુરત તાપીમાં ઓરેન્જ એલર્ટ.
આ પણ વાંચો :
આગામી 24 કલાક આ 12 જિલ્લાઓ માટે ખતરનાક, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?
12 તારીખે નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, તાપી, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ
13 તારીખે નાં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે રાજકોટ, અમરેલી, બોટાદ, ભરૂચ, તાપી જિલ્લાના ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો :
વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, વાવાઝોડાં સાથે વરસાદ?
14 તારીખે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જ્યારે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
અહીં ક્લિક કરો | |
Ikhedut Portal અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :
➤મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીંયા ક્લિક કરો
➤Ikhedut Portal 2022 પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો
➤4 લાખ તબેલા લોન યોજના ગુજરાત 2022
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર