ગુજરાતમાં હજી 48 કલાક ભારે, ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, આટલા જિલ્લાઓ સાવધાન

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્ય માટે હજી બે દિવસ ભારે હોવાનું અનુમાન કર્યું છે.
આજે આવેલા વરસાદના 24 કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો
➤17 ઓગષ્ટના રોજ ભારે થી અતિભારે વરસાદ, આટલા જિલ્લાઓ સાવધાન જોવો આ લિસ્ટ!
ગુજરાતમાં બે દિવસ ભારે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો
➤મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીં ક્લિક કરો!

➤વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ જોવો અહીં ક્લિક કરો!

➤સ્ટેચ્યુ ઑફ યુનિટી ઘરે બેઠા મુલાકાત કરો અહીં ક્લિક કરી!

આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે અન્ય જીલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસશે.
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.